ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પરિવાર સાથે પહોંચી રામલલ્લાના દર્શને, ફેન્સ થઈ ગયા ખુશ, જુઓ તસ્વીરો
મહિનાઓ પછી ભારતના પ્રવાસે આવેલી બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનસ અને દિકરી માલતી મેરી ચોપરા જોનસની સાથએ અયોધ્યા પહોંચી છે અને તેને પરિવાર સાથે રામલલ્લાના દર્શન કર્યા. તે 2024માં પ્રથમ વખત ભારત આવી છે.
Most Read Stories