Gadar 2 movie shooting: ‘ગદર 2’ના ક્લાઈમેક્સનું શૂટિંગ આ સ્થળ પર કરાયું, જ્યાં ઉભું કરવામાં આવ્યું હતુ લાહોર જુઓ Photos

ગદરની વાત કરીએ તો આ ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. હવે ગદર 2 (Gadar 2 ) 11મી ઓગસ્ટેના દિવસે રિલીઝ થઈ રહી છે. ત્યારે આપણે જાણીએ કે, આ ફિલ્મનું શૂટિંગ ક્યા સ્થળ પર કરવામાં આવ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 1:10 PM
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર-2ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ગદર-2 2001ની અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ ગદરની સિક્વલ છે. ગદર-2માં કેટલાક ચહેરા ચોક્કસપણે યાદ હશે જેમણે ગદરમાં પોતાની અભિનય કુશળતા ફેલાવી હતી. ગદર ફિલ્મે વર્ષ 2001માં કુલ 78 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

1 / 6
2001માં 11મી ઓગસ્ટે સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર' રીલિઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં ધમાલ મચી હતી. થિયેટરોમાં લોકોએ ફિલ્મ પર જોરદાર તાળીઓ પાડી. ડિરેક્ટર અનિલ શર્મા ફિલ્મની સફળતા પર વિશ્વાસ કરી શક્યા નહીં. સની દેઓલ સાથે અભિનયની સફર શરૂ કરનાર અમીષા પટેલે પણ તેની સફર શરૂ કરી હતી.

2 / 6
ગદર ફિલ્મે વર્ષ 2001માં કુલ 78 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ફિલ્મની સ્ટોરી માત્ર દર્શકોને જ પસંદ નથી આવી પરંતુ સની દેઓલના ડાયલોગ્સ વર્ષો સુધી લોકોના મોઢા પર રહ્યા. હવે ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદર-2 લઈને આવી રહ્યા છે. 11 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ 'ગદર-2'ને રિલીઝ થવાને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે.

3 / 6
ગદર-2 ફિલ્મના શૂટિંગ લોકેશનની વાત કરીએ તો ફિલ્મનું શૂટિંગ 4 રાજ્યોમાં થયું છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ, મધ્ય પ્રદેશમાં થયું. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના 2 લોકેશન પર કરવામાં આવ્યું છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો મધ્યપ્રદેશના માંડુ શહેર પાસેના આર્મી કેમ્પમાં શૂટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સની દેઓલ આ ફિલ્મમાં સેનાના જવાનો સાથે લડતો જોવા મળશે. જેના દ્રશ્યો અહીં શૂટ કરવામાં આવ્યા છે.

4 / 6
 આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ ફિલ્મનું મોટું શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મનો ક્લાઈમેક્સ લખનઉની લા માર્ટિનીયર કોલેજમાં શૂટ કરવામાં આવ્યો છે. આ કોલેજમાં પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું. આ સાથે ફિલ્મના કેટલાક સીનનું શૂટિંગ લખનૌ નજીક પાલમપુરના એક ગામમાં કરવામાં આવ્યું છે. (all photo: instagram)

5 / 6
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે. સની દેઓલના લોકસભા મતવિસ્તારમાં વિરોધ થઈ શકે છે, પરંતુ દેશના અન્ય ભાગોમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે. તેની સાક્ષી એડવાન્સ બુકિંગના આંકડા આપે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">