AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક વર્ષમાં 36 હિટ ગીતો આપ્યા, 22 વર્ષની ઉંમરે લગ્ન, 22 વર્ષ પછી છૂટાછેડા,1,300 થી વધુ ગીતો ગાનાર સિંગરનો આજે છે જન્મદિવસ

હિમેશ રેશમિયાના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલમાં છે. હિમેશના ચાહકો તેને ખુબ પ્રેમ કરે છે. સિંગરનો અવાજ ચાહકોને આજે પણ પસંદ છે , આજે હિમેશ રેશમિાયાનો જન્મદિવસ છે.હિમેશ રેશમિયાએ ટીવીથી કરિયરની શરુઆત કરી હતી.

| Updated on: Jul 23, 2025 | 10:54 AM
Share
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા સિંગર અને અભિનેતા છે. જેમણે નાની ઉંમરે કરિયરની શરુઆત કરી હતી અને એક પોપ્યુલર નામ બનાવી દુનિયામાં છવાયા હતા. હિમેશ રેશમિયા પણ આમાંથી એક નામ છે. જેના ગીતો આજે પણ ચાહકોના દિલમાં રાજ કરે છે.

1 / 6
23 જુલાઈના રોજ હિમેશ રેશમિયા પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આજે આપણે તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું. હિમેશ રેશમિયાનો જન્મ 1973ના 23 જુલાઈના રોજ થયો છે. હિમેશ રેશમિયાએ ટીવીથી કરિયરની શરુઆત કરી હતી.

2 / 6
સિંગર અને અભિનેતાએ 22 વર્ષની ઉંમરે કોમલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 22 વર્ષ બાદ પત્નીને છુટાછેડા આપ્યા હતા. વર્ષ 2018માં હિમેશ રેશમિયાએ અભિનેત્રી સોનિયા કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. સિંગરની લાઈફ ઉતાર-ચઢાવ ભરી રહી છે.

3 / 6
 હિમેશ રેશમિયા સંગીત ઈન્ડસ્ટ્રીનો એક એવો સ્ટાર છે જેનો એક વર્ષમાં 36 હિટ ગીતો આપવાનો રેકોર્ડ છે. જોકે, સંગીત જગતમાં સફળતા મેળવ્યા પછી, જ્યારે તેણે અભિનયનો માર્ગ અપનાવ્યો, ત્યારે તે ત્યાં જ નિષ્ફળ ગયો.

4 / 6
હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઈ 1973 ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. તેમના પિતા વિપિન રેશમિયા એક સંગીત દિગ્દર્શક હતા. હિમેશે તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી હતી. તેમણે 13 વર્ષની ઉંમરે ગીતો લખવાનું શરૂ કર્યું હતું.

5 / 6
સંગીત ઈન્ડસ્ટ્રીમાં હિટ થયા પછી, હિમેશ રેશમિયાએ હીરો બનવાનું વિચાર્યું. 2007માં, તેમણે 'આપકા સુરૂર' નામની ફિલ્મ બનાવી. તેણે બોક્સ ઓફિસ પર 12.43 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મને સેમી-હિટનો ટેગ મળ્યો હતો.

6 / 6

બોલિવુડ સિંગરનું ગુજરાત સાથે ખાસ કનેક્શન, 2 પત્ની 1 પુત્રનો પિતા છે હિમેશ રેશમિયા અહી ક્લિક કરો

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

g clip-path="url(#clip0_868_265)">