અડધી રાત્રે કર્યા લગ્ન, 4 વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી, અર્ચના પુરનનો આવો છે પરિવાર

અર્ચના અને પરમીતે 30 જૂન 1992 ના રોજ લગ્ન કર્યા તેમને બે પુત્રો છે, આયુષ્માન અને આર્યમાન. તેમને જણાવી દઈએ કે, અર્ચના પુરન સિંહ બે લગ્ન કરી ચૂકી છે. સાથે કોમેડી શોની જજ તરીકે તો કામ કર્યું છે પરંતુ તે અનેક આઈટમ સોન્ગમાં પણ જોવા મળી ચુકી છે.

| Updated on: Apr 03, 2024 | 1:52 PM
તમને જણાવી દઈએ કે આજે ભલે તે કોમેડી ક્વીન તરીકે ફેમસ છે, પરંતુ તેણે અહીં સુધી પહોંચવા માટે તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

1 / 9
 અર્ચના પુરનનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ દેહરાદૂનમાં પંજાબી પરિવારમાં થયો હતો. અર્ચનાએ અભ્યાસ દેહરાદૂનમાં કર્યો હતો. અર્ચનાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જેના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડલિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવી. તો આજે આપણે અર્ચના પુરણના પરિવાર વિશે જાણીએ.

2 / 9
1980ના દાયકામાં અર્ચનાના લગ્ન ગુરિન્દર નામના વ્યક્તિ સાથે થયા હતા. સિંહ થોડા વર્ષો પછી છૂટાછેડા લીધા. બાદમાં ગુરિન્દરનું 1991ના રોજ અવસાન થયું

3 / 9
અર્ચના પુરન સિંહનો  જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ દેહરાદુનમાં થયો હતો. તેમણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમજ કોમેડી શોની જજ પણ રહી ચૂકી છે. ધ કપિલ શર્મા શો અને કોમેડી સર્કસમાં જજ તરીકે જાણીતી છે.

4 / 9
તેમણે 1987માં આદિત્ય પંચોલી સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષ નસીરુદ્દીન શાહ સાથે જલવામાં અભિનય કર્યો હતો. બાદમાં, તેણે અગ્નિપથ (1990), સૌદાગર (1991), શોલા ઔર શબનમ (1992), આશિક આવારા (1993), અને રાજા હિન્દુસ્તાની (1996) જેવી મોટા બેનરની ફિલ્મોમાં જોવા મળી હતી. ગોવિંદા-સ્ટારર થ્રિલર બાઝ અને સુનીલ શેટ્ટી અભિનીત જજ મુજરિમ જેવી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા હતા.

5 / 9
કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં તેની એક્ટિગને લઈ આજે પણ યાદ કરવામાં આવે છે. અર્ચના પુરણ સિંહ 100 થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલમાં જોવા મળી ચૂકી છે.

6 / 9
અર્ચનાના પ્રથમ લગ્ન સફળ ન થયા અને છૂટાછેડા થયા બાદમાં તેણે 30 જૂન 1992ના રોજ અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો છે, આર્યમાન અને આયુષ્માન.

7 / 9
અર્ચના અને પરમીતની પહેલી મુલાકાત એક ઈવેન્ટમાં થઈ હતી. અર્ચના સિંહે કપિલ શર્મા શોમાં કહ્યું હતું કે, 'હું પરમીતને એક પાર્ટીમાં મળી હતી. બસ અહિથી બંન્નેના પ્રેમની શરુઆત થઈ હતી અને આજે બંન્નેને 2 બાળકો છે અને સુખી જીવન જીવી રહ્યા છે.

8 / 9
બોલિવુડ અભિનેતા અને ડાયરેક્ટર પરમીત સેઠી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેગે આ ફિલ્મમાં પરમીતે કુલજીત સિંહનું પાત્ર નિભાવ્યું હતુ. આ સિવાય તે અનેક ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે.એક્ટર હોવા ઉપરાંત, પરમીત ડિરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક પણ છે.

9 / 9

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત

સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?

અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ

ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો

ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video

Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર

Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video

Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ

પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ

આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">