Stree 2 જ નહિ, આ ફિલ્મોની સિકવલે પણ ખૂબ કમાણી કરી, એક ફિલ્મે તો 1200 કરોડની કમાણી કરી હતી

શ્ર્દ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. ચાહકો તરફથી આ ફિલ્મને ખુબ જ પ્રેમ પણ મળી રહ્યો છે, માત્ર 5 જ દિવસમાં સ્ત્રી 2 વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી બોલિવુડ ફિલ્મ બની ગઈ છે. તો ચાલો જાણીએ કે, કેટલીક એવી ફિલ્મની સિકવલ થે જેમણે સારી કમાણી કરી હતી.

| Updated on: Aug 20, 2024 | 5:59 PM
વર્ષ 2018માં આવેલી સ્ત્રીને ચાહકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. 30 કરોડમાં બનેલી ફિલ્મે દુનિયાભરમાં 182 કરોડની કમાણી કરી હતી. 6 વર્ષ બાદ મેકર્સે આ ફિલ્મની સિકવલ એટલે સ્ત્રી 2 બનાવી છે.  ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપુર, પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર છે. ડાયરેક્ટર અમર કૌશિકની આ ફિલ્મે ફરી એક વખત ચાહકોનું દિલ જીતી લીધું છે. કમાણી મામલે સ્ત્રી 2 પહેલા પાર્ટથી આગળ નીકળી ચૂકી છે.

1 / 7
તો આજે જાણીએ કે, કેટલી એવી બોલિવુડ ફિલ્મો વિશે, જેની સિકવલ પણ પહેલા આવી ચૂકી છે. આ સિકવલ પણ સારી કમાણી કરી ચૂકી છે.

2 / 7
ગદર 2 : વર્ષ 2023માં સની દેઓલ 22 વર્ષ બાદ ગદરની સિકવલ લઈને આવ્યો હતો. ગદર 2 કમાણી મામલે ધમાકો કર્યો હતો અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અનિલ શર્માના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા પણ જોવા મળ્યા હતા. ફિલ્મે વર્લ્ડવાઈડ 686 કરોડની કમાણી કરી હતી.

3 / 7
  ભૂલ ભુલૈયા 2 : વર્ષ 2007માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયાને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. 2022માં આ ફિલ્મની સિકવલ આવી. જેમાં કાર્તિક આર્યન જોવા મળ્યા હતા. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 265 કરોડની કમાણી કરી હતી. હવે કાર્તિક આ ફિલ્મનો ત્રીજો પાર્ટ લઈને આવી રહ્યો છે. આશા છે કે, આ સિકવલ પણ બમ્પર કમાણી કરે.

4 / 7
દૃશ્યમ 2 : આ લિસ્ટમાં એક નામ અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ 2'નું પણ છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મે 342 કરોડની કમાણી કરી હતી. અજયની સાથે ફિલ્મમાં શ્રિયા સરન,તબ્બુ, ઈશિતા દત્તા અને અક્ષય ખન્ના જેવા સ્ટાર જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2015માં આવેલી દૃશ્યમની સિકવલ છે.

5 / 7
બાહુબલી 2 : આ લિસ્ટમાં વધુ એક નામ એસએસ રાજામૌલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બાહુબલીની સિકવલ પણ છે. જેને પ્રભાસને ફેમસ કર્યો હતો. આ ફિલ્મનો પહેલો પાર્ટ 2015માં આવ્યો હતો. જ્યારે વર્ષ 2017માં બાહુબલી 2 આવી તો આ ફિલ્મે કમાણી મામલે વધુ મોટો રેકોર્ડ કર્યો હતો. જેને તોડવો મુશ્કેલ છે. આમિર ખાનની ફિલ્મ દંગલ પછી ભારતીય સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

6 / 7
કેજીએફ 2 : વર્ષ 2018માં કેજીએફ દ્રારા યશ મોટો સ્ટાર બની ગયો છે. ત્યારથી તેનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 4 વર્ષ બાદ એટલે કે, 2022માં આ ફિલ્મની સિકવલ આવી જેમણે સારી કમાણી કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 1215 કરોડની કમાણી કરી હતી.

7 / 7
Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video

ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

g clip-path="url(#clip0_868_265)">