Bigg Boss 14 વિનર રૂબીનાનો બોલ્ડ અવતાર, તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ થઈ ગઈ વાયરલ

સોશિયલ મીડિયા પર લાખો લોકો રૂબીના દિલૈકને (Rubina Dilaik) ફોલો કરે છે. તેની દરેક તસવીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં રૂબીનાએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:43 AM
બિગ બોસ 14 વિજેતા રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

1 / 8
રુબીના તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટાતેના ચાહકો માટે શેર કરતી રહે છે. તેના ચાહકો રુબીનાના ફોટા પર કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ પણ વરસાવતા હોય છે.

2 / 8
તાજેતરમાં રૂબીનાએ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીર શેર કરી છે. જેમાં તેણે સાટિન ક્રોપ ટોપ અને મિની સ્કર્ટ પહેર્યું છે. રૂબીનાનો નેકપીસ આ લુક સાથે શોભે છે.

3 / 8
ફોટા શેર કરતા રૂબીનાએ લખ્યું - હેલો ઓગસ્ટ, તારું અને મારું ખાસ જોડાણ છે. ઘણા સેલેબ્સે રૂબીનાની તસવીરો પર કોમેન્ટ કરી છે.

4 / 8
તેના ચાહકો પણ રુબીનાના ફોટા પર કોમેન્ટ કરતા પોતાને રોકી શક્યા નથી. એક ચાહકે લખ્યું - પરમ સુંદરી. જ્યારે ઘણાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યા હતા. જણાવી દઈએ કે પરમ સુંદરી તાજેતરમાં વાયરલ સોંગ છે.

5 / 8
રૂબીનાની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે.

રૂબીનાની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે.

6 / 8
તમને જણાવી દઈએ કે રૂબીના ખુબ મહેનતથી આગળ આવી છે. તેણે ઘણી સમસ્યા વેઠી છે.

7 / 8
એક સમય એવો આવ્યો હતો કે રૂબીના આત્મહત્યા કરવાના વિચાર કરી બેસી હતી. આ સમયે તે જીવનમાં ખુબ એકલી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO

જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા

ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન

PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ

સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની

g clip-path="url(#clip0_868_265)">