મોનાલિસાએ વ્હાઈટ સાડીમાં મચાવી ધૂમ, ફેન્સે કર્યા વખાણ

ભોજપુરી બ્યુટી મોનાલિસા દરરોજ પોતાના લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે અને ફરી એકવાર તેણે પોતાના ટ્રેડિશનલ લુકથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં મોનાલિસા વ્હાઈટ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને લાલ પોલ્કા ડોટ્સવાળા ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળે છે.

| Updated on: Mar 04, 2024 | 7:39 PM
આ તસવીરોમાં મોનાલિસા વ્હાઈટ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને લાલ પોલ્કા ડોટ્સવાળા ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળે છે. (Image - Instagram)

1 / 5
મોનાલિસાએ ઈયરિંગ્સ, રિંગ્સ અને કિલર સ્માઈલ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. (Image - Instagram)

2 / 5
મોનાલિસાએ કિલર સ્માઈલ સાથે અલગ અલગ પોઝ આપ્યા છે. (Image - Instagram)

3 / 5
મોનાલિસાએ ગ્લોસી મેકઅપ સાથે લાઈટ કર્લ સ્ટાઈલમાં તેના વાળ ખુલ્લા રાખ્યા છે. (Image - Instagram)

4 / 5
મોનાલિસાએ આ તસવીરો કોઈપણ કેપ્શન વિના અને માત્ર રેડ હાર્ટ ઈમોજી સાથે શેર કરી છે. (Image - Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ

અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video

મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ

કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ

g clip-path="url(#clip0_868_265)">