20-5-2024

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી

Pic - Freepik

નારિયેળનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.

ભગવાનના પ્રસાદથી લઈને અવનવી વાનગીઓમાં નારિયેળનો ઉપયોગ કરીએ છીએ.  

નારિયેળની છાલને પીસીને તમે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

તમારા દાંત પીળા થયા હોય તો તમે નારિયેળની છાલને બાળીને બારીક પાવડર બનાવી તેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરો.

 નારિયેળની છાલનો પાવડર બનાવી તેમાં હળદર નાખો. ત્યાર બાદ તે ઘા પર લગાવો

 લોખંડની કડાઈમાં નારિયેળની છાલ બાળીને તેલમાં નાખીને લગાવાથી વાળ કાળા થાય છે.

વાસણ ધોવા માટે પણ તમે નારિયેળની છાલનો ઉપયોગ કરી શકો છો.

આ ઉપરાંત તમે નારિયેળની છાલમાંથી દોરડા અને બેગ પણ બનાવી શકો છો.