AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાઈ ક્રિકેટર, ભાભીનો ભાઈ રહી ચૂક્યો છે બિગ બોસનો ભાગ, આવો છે માલતી ચહરનો પરિવાર

બિગ બોસ 19ની વાઇલ્ડકાર્ડ સ્પર્ધક વિશે ઘણા દિવસોથી ઘણી ચર્ચા થઈ રહી છે. હવે, ક્રિકેટર દીપક ચહરની બહેને બિગ બોસ 19ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. તો આજે આપણે માલતી ચહરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Oct 26, 2025 | 9:54 AM
Share
અભિનેત્રી માલતી ચહર હાલ ખુબ ચર્ચામાં છે કારણ કે, તેમણે સલમાન ખાનના રિયાલિટી શો "બિગ બોસ 19" માં વાઇલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી  છે. ચાલો એક નજર કરીએ કે તે કોણ છે અને તે શું કરે છે

1 / 11
માલતી માત્ર એક અભિનેત્રી જ નથી, પરંતુ એક મોડેલ, કન્ટેન્ટ ક્રિએટર અને ફિલ્મ નિર્માતા પણ છે. તે ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન છે. તેના પરિવારનો ક્રિકેટ સાથે પણ ઊંડો સંબંધ છે, કારણ કે તેના પિતરાઈ ભાઈ રાહુલ ચહર પણ ભારત માટે રમે છે. માલતીના પિતા ગલી ક્રિકેટર રહી ચૂક્યા છે.

2 / 11
બિગ બોસની વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક માલતી ચહરનો પરિવાર જુઓ

3 / 11
માલતીનો જન્મ 15 નવેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો અને તે રમતગમત પ્રેમી પરિવારમાં ઉછરી હતી. તેને પહેલી વાર ઓળખ ત્યારે મળી જ્યારે તેમણે સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

4 / 11
માલતી ચહરના પરિવારમાં પિતા લોકેન્દ્ર સિંહ ચાહર, માતા પુષ્પા ચહર, ભાઈ દીપક ચહર અને ભાભી જયા ભારદ્વાજ છે.દીપકે 1 જૂન, 2022ના રોજ આગ્રામાં જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા.

5 / 11
માલતી ફેમિના મિસ ઈન્ડિયા 2014 માં ફાઇનલિસ્ટ હતી અને ફેમિના મિસ ઈન્ડિયા દિલ્હી 2014 માં મિસ ફોટોજેનિકનો ખિતાબ પણ જીત્યો હતો. આનાથી મનોરંજન ઉદ્યોગમાં તેની કારકિર્દીને રસ્તો મળ્યો હતો.

6 / 11
માલતીએ બાદમાં અભિનયમાં એન્ટ્રી કરી અને 2018માં અનિલ શર્માની બોલિવૂડ ફિલ્મ "જીનિયસ" થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેણે રૂબીનાની ભૂમિકા ભજવી હતી.

7 / 11
2022માં, તેમણે અરવિંદ પાંડેની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ "ઇશ્ક પશ્મીના"માં ઓમિષાની ભૂમિકા ભજવી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, તેના ઇન્સ્ટાગ્રામ પર અંદાજે 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

8 / 11
દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ છે. તેમનો સાળા સિદ્ધાર્થ ભારદ્વાજ પણ બિગ બોસનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ સિઝન 5માં બીજા ક્રમે રહ્યો હતો. જોકે, શો દરમિયાન તેમનો સલમાન ખાન સાથે ઝઘડો થયો હતો,

9 / 11
માલતીએ  બિગ બોસમાં એન્ટ્રી કરી રહી છે, જે તેની કારકિર્દીને સંપૂર્ણપણે બદલી શકે છે.શોમાં માલતી ચહરને મુકવા માટે ભાઈ દીપક ચહર પોતે સ્ટેજ પર આવ્યો હતો.

10 / 11
માલતી ચહર તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે ચર્ચામાં છે, અને તેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એક્ટિંગ ઉપરાંત, માલતીને ફિલ્મ નિર્માણમાં પણ રસ છે. તેમણે કેટલીક શોર્ટ ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">