AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Tips : મારી લો શરત ! આટલું કામ ઘરે બેઠા કરી નાખશો તો ગાડી ક્યારેય ‘ઓવરહીટ’ નહી કરે

'Car Radiator Flush' માટે લોકો સામાન્ય રીતે સર્વિસ સેન્ટર જાય છે, જેનો ખર્ચ ₹800 થી ₹1,500 જેટલો થાય છે. જો કે, સારા સમાચાર એ છે કે, તમે ઘરે સરળતાથી તમારી કારના રેડિયેટરને ફ્લશ કરી શકો છો.

| Updated on: Sep 30, 2025 | 9:21 PM
Share
કારના રેડિયેટરને ફ્લશ કરવાથી તમારી કારનું પર્ફોમન્સ સુધરે છે અને પૈસા પણ બચે છે. જો તમે તમારી ગાડીનું મેન્ટેનન્સ જાતે કરવાનું વિચારો છો, તો 'રેડિયેટર ફ્લશ' એ એક સરળ અને અસરકારક પદ્ધતિ છે.

1 / 7
ગાડીમાં 'એન્જિન ઓવરહિટીંગ' ઘણીવાર કાર માલિકો માટે એક મોટી સમસ્યા બને છે. એન્જિન ઓવરહિટીંગ ઘણીવાર કાટ, ગંદા પાણી અથવા રેડિયેટરમાં કૂલેન્ટને કારણે થાય છે.

2 / 7
લોકો સામાન્ય રીતે આ કામ માટે સર્વિસ સેન્ટર જાય છે, જેનો ખર્ચ ₹800 થી ₹1,500 સુધીનો હોઈ શકે છે. હવે વાત એમ છે કે, તમે ઘરે સરળતાથી તમારી કારના રેડિયેટરને ફ્લશ કરી શકો છો, જેનાથી તમારી કારનું પર્ફોમન્સ સુધરી શકે છે અને પૈસા પણ બચે છે.

3 / 7
તમારી ગાડીના રેડિયેટરને સાફ કરવું ખૂબ જ સરળ છે. સૌપ્રથમ, કારને ઠંડી થવા દો અને બીજું કે ગરમ એન્જિન પર રેડિયેટર કેપ ક્યારેય ખોલશો નહીં. સરળ રીતે કહીએ તો, એન્જિન સંપૂર્ણપણે ઠંડુ થયા પછી જ કામ શરૂ કરો. આ પછી રેડિયેટરના નીચેનો ડ્રેઇન પ્લગ ખોલો અને જૂના કૂલેન્ટને ડોલમાં કાઢી નાખો.

4 / 7
જો ડ્રેઇન પ્લગ ન હોય, તો નીચેની નળી (Lower Radiator Hose) કાઢી નાખો. હવે રેડિયેટરમાં 'રેડિયેટર ફ્લશ ક્લીનર' રેડો અને તેને સ્વચ્છ પાણીથી ભરી દો. ત્યારબાદ 10-15 મિનિટ માટે કાર શરૂ કરો અને સિસ્ટમને સંપૂર્ણપણે સાફ કરવા માટે હીટર ચાલુ કરો. એન્જિન ઠંડુ થયા પછી ડ્રેઇન પ્લગ ખોલો, ગંદા પાણીને કાઢી નાખો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

5 / 7
હવે રેડિયેટરમાં 50:50 ના રેશિયોમાં નવું કૂલેન્ટ ઉમેરો. વધુમાં, એન્જિનને 5-10 મિનિટ માટે ચલાવો અને સર્ક્યુલેશન ચેક કરો. આમ કરવાથી એન્જિન કૂલિંગમાં સુધારો થશે, કાર વધુ ગરમ નહીં થાય, રેડિયેટર લાંબા સમય સુધી ટકશે અને તમે સર્વિસ સેન્ટર પર 800-1500 રૂપિયા બચાવી શકશો.

6 / 7
જો તમને તમારી કારનું મેન્ટેનન્સ જાતે કરવાનું વિચારો છો, તો રેડિયેટર ફ્લશ એક સરળ રીત છે. આ માટે તમારે સ્વચ્છ પાણીની એક ડોલ, રેડિયેટર ફ્લશ ક્લીનર (લિક્વિ મોલી, STP - ₹250 થી ₹400) અને નવા કૂલેન્ટ (50:50 ના પ્રમાણમાં પાણી સાથે) ની જરૂર પડશે.

7 / 7

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

g clip-path="url(#clip0_868_265)">