(Credit Image : instagram)

12 : October

હુસૈન કુવાજેરવાલા એક સમયે ટેલિવિઝન જગતમાં ઘર-ઘરમાં જાણીતું નામ હતું 

હુસૈન કુવાજેરવાલા 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

હુસૈન કુવાજેરવાલા  

(Credit Image :  instagram)

હુસૈન કુવાજેરવાલાનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

 1996માં ફેમસ સીરિયલ હમ પાંચથી તેમણે પોતાના કરિયરની શરુઆત કરી હતી

કરિયર

(Credit Image :  instagram)

ત્યારબાદ હુસૈન કુવાજેરવાલાએ અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે

સીરિયલ

(Credit Image :  instagram)

 2002માં કુમકુમ સીરિયલમાં સુમિત વાધવાના રોલમાં ફેમસ થયો

કુમકુમ

(Credit Image :  instagram)

હુસૈન કુવાજેરવાલાના પિતાનું નામ કાયમ કુવાજેરવાલા 

પિતા

(Credit Image :  instagram)

 હુસૈન કુવાજેરવાલાની માતાનું નામ સકીના કુવાજેરવાલા છે

માતા

(Credit Image :  instagram)

 હુસૈન કુવાજેરવાલાએ 2005માં ટીના દરેરા સાથે લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image :  instagram)

 હુસૈન કુવાજેરવાલાએ પત્ની સાથે નચ બલિયે 2 ટ્રોફી જીતી હતી

 ટીના દરેરા 

(Credit Image :  instagram)