12-10-2026

ટેસ્ટ ક્રિકેટમાં  સૌપ્રથમ હેટ્રિક  કોણે લીધી હતી?

ક્રિકેટમાં હેટ્રિક લેવી એક મોટી વાત છે  હેટ્રિક એક  ખાસ રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોઈ પણ ફોર્મેટમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી  આસાન નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં બાંગ્લાદેશના બોલર હસન મહમૂદે  હેટ્રિક લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હસન મહમૂદની હેટ્રિક ટેસ્ટ ક્રિકેટની  50મી હેટ્રિક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ શું તમે જાણો છો કે પહેલી ટેસ્ટ હેટ્રિક કોણે લીધી હતી?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ ક્રિકેટમાં પહેલી હેટ્રિક લેનાર બોલર ઓસ્ટ્રેલિયાના ફ્રેડ સ્પોફોર્થ હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રેડ સ્પોફોર્થે 1879માં સૌપ્રથમ ટેસ્ટ હેટ્રિક લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1879 થી અત્યાર સુધીમાં 50 ટેસ્ટ હેટ્રિક પૂર્ણ થવામાં 147 વર્ષ લાગ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM