Business Tycoons Young Age Pictures : રતન ટાટાથી લઈને ગૌતમ અદાણી સુધી આ ભારતીય ઉદ્યોગપતિઓ તેમની જુવાનીમાં કેવા દેખાતા હતા, જુઓ તસ્વીર
Business Tycoons Young Age Pictures: આપણે બધાએ ભારતીય અબજોપતિઓ જેવા કે મુકેશ અંબાણી, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, કુમાર મંગલમ બિરલાના કારોબાર વિષે સાંભળતા રહીએ છીએ. તે એવા ભારતીયોમાં સામેલ છે જેમણે માત્ર પોતાના ગામ અથવા રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. સમય સાથે આ ભારતીય દિગ્ગજ લોકોની જીવનશૈલી કેવી રીતે બદલાઈ છે તેના પર એક નજર નાખો.
Most Read Stories