Budget 2024 : ચાલબાઝ ચીનના કારણે ઝઝૂમતા કેમિકલ સેકટરની સરકાર તરફ ઘણી આશાઓ, નિકાસ વધારવા મજબૂત નિર્ણયોની માંગ

Budget 2024 : નવી સરકારની રચના થઈ ગઈ છે અને હવે તમામની નજર સરકારના આગળના નિર્ણયો પર છે. ગઠબંધન સરકાર હોવાના કારણે સરકાર અગાઉની બે ટર્મ જેટલા મક્કમ નિર્ણય લઈ શકશે કે કેમ? તે પ્રશ્ન પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે .

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2024 | 7:57 AM
Budget 2024 : નવી સરકારની રચના થઈ ગઈ છે અને હવે તમામની નજર સરકારના આગળના નિર્ણયો પર છે. ગઠબંધન સરકાર હોવાના કારણે સરકાર અગાઉની બે ટર્મ જેટલા મક્કમ નિર્ણય લઈ શકશે કે કેમ? તે પ્રશ્ન પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે . બજેટ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતાઓ છે ત્યારે દરેક ક્ષેત્ર પોતાની માંગ અને રજુઆત સરકાર સમક્ષ મૂકી રહયા છે.

1 / 5
સરકારની મક્કમતાનું સ્પષ્ટ ચિત્ર આગામી મહિને રજૂ થનારા બજેટમાં જોવા મળશે. આ બજેટને લઈને દેશના ઉદ્યોગોની અપેક્ષાઓ અને માંગણીઓને સામે આવી રહી છે. આ સંદર્ભમાં કેમિકલ સેક્ટરે તેના મંતવ્યો રજૂ કર્યા છે. ભારતનો વાર્ષિક કેમિકલ બિઝનેસ 215 બિલિયન યુએસ ડોલરનો છે જે 2025 સુધીમાં 300 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. જુલાઈમાં સંપૂર્ણ બજેટ પહેલાં દેશના સૌથી મોટા કેમિકલ ઉત્પાદક રાજ્ય ગુજરાતમાંથી કેટલીક રજુઆત સામે આવી છે.

2 / 5
સેક્ટરની માંગ છે કે બજેટમાં કેમિકલ નિકાસ પર વિશેષ લાભ આપવો જોઈએ. સેક્ટરે કહ્યું કે ચીનની જેમ અલગ-અલગ દેશોમાં તે દેશને આધારે આયાત ડ્યૂટી રાખવી જોઈએ જેથી કરીને તેઓ તેમની સાથે સ્પર્ધા કરી શકે જ્યારે કેમિકલ સેક્ટરના પ્રતિનિધિઓએ કહ્યું કે ૪૫ દિવસ પેમેન્ટનો નિયમ માત્ર MSME જ નહીં પરંતુ તમામ ઉદ્યોગોને નિયમમાં સામેલ કરવા જોઈએ.

3 / 5
ઉદ્યોગની માંગ છે કે સરકારે નિકાસની મોડી ચુકવણી પર જીએસટીની રકમ પર વસૂલવામાં આવતું વ્યાજ બંધ કરવું જોઈએ. આ ઉપરાંત, પર્યાવરણીય નિયમોના આધારે નવા પ્રોજેક્ટ પર સબસિડી આપવી જોઈએ.

4 / 5
પર્યાવરણીય મુદ્દાઓ પર પ્રોજેક્ટ્સ માટે ઝડપી મંજૂરી મેળવવાની જોગવાઈ કરવી જોઈએ. ઉદ્યોગની માંગ છે કે કેમિકલ પર નિયમો બનાવતી વખતે નાના એસોસિએશનને સાથે રાખવા જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video

ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video

ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ

બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો

હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન

અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">