AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mary Kom Divorce: પતિને છૂટાછેડા આપી રહી છે બોક્સિંગ ક્વીન મેરી કોમ? લગ્નના 20 વર્ષ બાદ સંબંધમાં પડી તિરાડ

અહેવાલો અનુસાર, મેરી કોમ અને તેના પતિ વચ્ચેના સંબંધો 2022થી ખરાબ હતા, જે સમય જતાં વધુ ખરાબ થયા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરી કોમ બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ છે.

| Updated on: Apr 11, 2025 | 1:15 PM
Share
ભારતની દિગ્ગજ બોક્સર અને 8 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમના છૂટાછેડા થયાના અહેવાલો છે. તે ટૂંક સમયમાં તેના પતિને છૂટાછેડા આપી શકે છે. વર્ષ 2022 થી, મેરી કોમ તેના બાળકો સાથે ફરીદાબાદમાં રહે છે. જ્યારે તેમના પતિ કરુંગ ઓનરલ તેમના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે.

1 / 6
ઘણા સમયથી બંને વચ્ચે મતભેદ હોવાના અહેવાલો આવી રહ્યા છે, જેના કારણે હવે છૂટાછેડા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તેમના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા અને તેમની પ્રેમ કહાની 25 વર્ષ પહેલા શરૂ થઈ હતી. મેરી કોમને ત્રણ બાળકો અને એક દત્તક પુત્રી છે. લોકો ચિંતિત છે કે આ બંને અલગ થયા પછી બાળકોનું શું થશે.

2 / 6
ભારતીય બોક્સર મેરી કોમ પહેલી વાર 2000 માં કરુંગ ઓનરલને મળી હતી. 5 વર્ષ સુધી મિત્રતા રહી, પછી માર્ચ 2005 માં લગ્ન કરી લીધા. મેરી કોમ અને કરુંગને ત્રણ બાળકો અને એક દત્તક પુત્રી છે. બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તેમના છૂટાછેડાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે.

3 / 6
અહેવાલો અનુસાર, મેરી કોમ અને તેના પતિ વચ્ચેના સંબંધો 2022થી ખરાબ હતા, જે સમય જતાં વધુ ખરાબ થયા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરી કોમ બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ છે, હવે આમાં કેટલું સત્ય છે તે જાણી શકાયું નથી પરંતુ ભારતીય બોક્સરે તેના જીવનમાં ત્રીજા વ્યક્તિના આવવાના સમાચારને નકારી કાઢ્યા પણ નથી.

4 / 6
અહેવાલો અનુસાર, આ અણબનાવ એટલા માટે છે કારણ કે 2022 માં મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં કારુંગ ઓનરલ હારી ગયા હતા, જેમાં તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. મેરી કોમ આનાથી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારથી, તેમના સંબંધો વચ્ચે અંતર આવવા લાગ્યું.

5 / 6
મેરી કોમ હાલમાં એક બિઝનેસ પાર્ટનર સાથે સંબંધમાં હોવાનું કહેવાય છે. બંને ઘણા સમયથી એકબીજા સાથે રહેતા નથી. મેરી કોમ તેના બાળકો સાથે ફરીદાબાદમાં રહે છે અને તેનો પતિ ઓનલર તેના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. તમને જણાવી દઈએ કે ઓનલર એક ફૂટબોલ ખેલાડી રહી ચૂક્યા છે અને તેમણે મેરી કોમને આ સ્થાન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. મેરી કોમ અને ઓનલર 20 વર્ષથી સાથે છે અને તેમને એક આદર્શ યુગલ માનવામાં આવે છે, તેથી તેમના છૂટાછેડાના સમાચારથી લોકો ચોંકી ગયા છે.

6 / 6

ભારતીય બોક્સર મેરી કોમ પહેલી વાર 2000 માં કરુંગ ઓનરલને મળી હતી. 5 વર્ષ સુધી મિત્રતા રહી, પછી માર્ચ 2005 માં લગ્ન કરી લીધા. મેરી કોમ અને કરુંગને ત્રણ બાળકો અને એક દત્તક પુત્રી છે. ત્યારે હવે તેને લગતી બીજી માહિતી જાણવા અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">