AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raima Sen Birthday Special : સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને રહે છે ચર્ચામાં, જયપુરની મહારાણી સાથે ખાસ સંબંધ

એક્ટ્રેસ રાઈમા સેન આજે તેનો 42મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. ચાલો આજે અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:58 AM
Share
બોલિવૂડ અભિનેત્રી રાઈમા સેન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. રાઈમા આજે પણ પોતાના લુક્સ માટે ચર્ચાનો વિષય બની રહે છે. રાઈમાએ બોલિવૂડની સાથે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે બંગાળી ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આજે, રાઈમાના જન્મદિવસ પર ચાલો અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

1 / 8
રાઈમા ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી છે. રાઈમાની માતા મુનમુન સેન અને દાદી સુચિત્રા સેન તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રીઓ હતી. રાઈમાની નાની સુચિત્રા સેનને બંગાળી સિનેમાની મહાન નાયિકા કહેવામાં આવતી હતી. આટલું જ નહીં રાઈમાની નાની બહેન રિયા સેન પણ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે.

2 / 8
રાઈમાએ બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણે શબાના આઝમી સાથે ફિલ્મ ગોડ મધરમાં કામ કર્યું હતું. આ પછી રાઈમાએ રવિના ટંડન સાથે પણ કામ કર્યું. આ રોલ  માટે તેના ખૂબ વખાણ થયા હતા.

3 / 8
રાઈમાએ બોલીવુડમાં સૈફ અલી ખાન સાથે ફિલ્મ પરિણીતામાં કામ કર્યું હતું. આ સિવાય તે બોલિવૂડ ડાયરીઝ, ફન્ટૂશ, હનીમૂન ટ્રાવેલ્સ, એકલવ્ય અને દસ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

4 / 8
રાઈમાએ બંગાળી અને બોલિવૂડ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. જોકે તે બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ તેણે બંગાળી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે.

5 / 8
રાઈમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જે પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે.

6 / 8
જ્યારે રાઈમા સેનના પિતા ત્રિપુરા રાજવી પરિવારમાંથી આવે છે, જ્યારે રાયમાના દાદી ઇલા દેવી કૂચ બિહારના  રાજકુમારી હતા. એટલું જ નહીં ઇલા દેવીની નાની બહેન ગાયત્રી દેવી જયપુરની રાણી છે. આ અર્થમાં, રાઈમા ગાયત્રી દેવીની પૌત્રી થઇ.

7 / 8
 40 વર્ષીય રાઇમા સેને હજી લગ્ન કર્યા નથી. મીડિયા સાથે વાત કરતા રાઇમા સેને કહ્યું કે 'તે પોતાના જીવનમાં યોગ્ય વ્યક્તિની રાહ જોઈ રહી છે. યોગ્ય સમય આવશે ત્યારે તે લગ્ન કરશે, હાલમાં હું મારી કારકિર્દીમાં વ્યસ્ત છું

8 / 8
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">