Patan: સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે છે પ્રખ્યાત, જુઓ Photos
પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે, આ ઉપરાંત ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે.
Most Read Stories