‘બલમ પિચકારી’ ફેમ શાલ્મલી ખોલગડેએ 16 વર્ષની ઉંમરે કરી હતી કરિયરની શરૂઆત, ત્યારબાદ આપ્યા અનેક હિટ ગીતો

સિંગર શાલ્મલી ખોલગડેની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. સિંગરે 'લત લગ ગઈ', 'બલમ પિચકારી', 'બેશર્મી કી હાઇટ' જેવા હિટ ગીતો ગાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:14 AM
સિંગર શાલ્મલી ખોલગડે આજે  32મો બર્થડે ઉજવી રહી છે. હિન્દી ફિલ્મો ઉપરાંત, ગાયકે મરાઠી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મો માટે ગીતો ગાયા છે.

1 / 5
સિંગરે માત્ર 16 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શાલ્મલીએ ઘણા વર્ષો સુધી મુંબઈમાં અલી જાફરના ગીતોમાં વોકલિસ્ટ તરીકે કામ કર્યું છે.

2 / 5
શાલ્મલી ટ્રેન્ડ ક્લાસિક સિંગર છે. તેણે 2012માં આવેલી ફિલ્મ 'ઈશ્કઝાદા'માં 'પરેશા' ગીત ગાયું હતું. આ ગીત માટે સિંગરને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

3 / 5
શાલ્મલીએ 'લત લગ ગઈ', 'બલમ પિચકારી', 'બેશર્મી કી હાઇટ', 'બેબી કો બેસ પસંદ હૈ', 'નચ મેરી જાન' જેવા ઘણા સુપરહિટ ગીતોમાં પોતાના મધુર અવાજનો જાદુ ફેલાવ્યો છે.

4 / 5
શાલ્મલીએ કોંકણી મરાઠી ફિલ્મ 'તુ માજા જીવ'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. સિંગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">