AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Assembly Election Result: આસામમાં ફરીથી ભાજપ સરકાર, NDAએ બહુમતનો આંકડો કર્યો પાર

આસામમાં સત્તા માટેનો જંગ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં છે. રાજ્યની તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી આજે 4 મે 2026ના સવારે 8 વાગ્યે શરૂ થઈ.

| Updated on: May 04, 2026 | 11:04 AM
Share
આસામમાં NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું છે. ચૂંટણી પંચના તાજેતરના વલણો અનુસાર, BJPના નેતૃત્વ હેઠળ NDAએ બહુમતીના આંકડાને પાર કરી ગયું છે.

1 / 6
આસામ વિધાનસભામાં કુલ 126 બેઠકો છે અને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીનો આંકડો 64 છે.

2 / 6
તાજેતરના વલણો અનુસાર BJP ગઠબંધન બહુમતી માટેની સંખ્યા 64 બેઠકોને પાર કરી ગયું છે.

3 / 6
આસામમાં 9મી એપ્રિલે તમામ 126 મતવિસ્તારોમાં મતદાન થયું હતું. જેમાં 85% થી વધુ મતદાન નોંધાયું હતું.

4 / 6
મતદાન વખતે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં વધુ ભાગીદારી જોવા મળી હતી.

5 / 6
બુધવારે 29 એપ્રિલ 2026 સાંજે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારને સ્પષ્ટ બહુમતી મળવાનો સંકેત આપવામાં આવ્યો હતો.

6 / 6

આ પણ વાંચો, Assembly Election Results 2026: મતગણતરીથી લઈને વિજેતાની ઘોષણા સુધી, કેવી રીતે થાય છે એક-એક મતની ગણતરી? સમજો અહીં

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો

g clip-path="url(#clip0_868_265)">