ગુજરાત માટે ગૌરવની વાત, અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયો, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે
Ahmedabad News : સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્રેનનું કંટ્રોલરૂમમાંથી સંચાલન થશે. આ કંટ્રોલ રુમ 24 કલાક કામ કરે તેવો બનાવાયો છે. આ સેન્ટર ગુડ્સ ટ્રેનને સ્પીડ પાવર આપશે. સાથે જ અકસ્માત ન થાય તેનું અને અન્ય સુરક્ષા બાબતનું પણ ધ્યાન રખાશે.
Most Read Stories