Asia Cup Final 2023: કેપ્ટન રોહિત શર્માની 250મી ODI મેચ હશે, તેની પાંચમી એશિયા કપ ફાઈનલ, જાણો કેવો રહ્યો છે તેનો ફાઈનલમાં રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ રમશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર ફોર સ્ટેજમાં પણ ટક્કર થઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત થઇ હતી. ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં સારા ફોર્મમાં રહ્યો છે અને તે આશા કરશે કે તે ભારતીય ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરી શકે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 1:53 PM
ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ ફાઇનલ કેપ્ટન રોહિત શર્માની પાંચમી એશિયા કપ ફાઇનલ હશે અને તેના કેરીયરની 250મી ODI મેચ હશે. અત્યાર સુધી તેણે ચાર એશિયા કપ ફાઇનલ રમી છે. 2018માં રોહિત શર્મા એશિયા કપની ફાઇનલમાં કેપ્ટન પણ રહ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી ચાર એશિયા કપ ફાઇનલમાં કુલ 93 રન કર્યા છે. (PC : Twitter)

1 / 5
રોહિત શર્માની પ્રથમ એશિયા કપ ફાઇનલ 2008માં શ્રીલંકા સામે હતી. તે ફાઇનલ પાકિસ્તાનના કરાચીમાં રમાઇ હતી. તે ફાઇનલમાં ભારતની શ્રીલંકા સામે 100 રનથી કારમી હાર થઇ હતી. તે મેચમાં રોહિત શર્માએ 8 બોલમાં 3 રન કર્યા હતા.  (PC : AFP)

2 / 5
રોહિત શર્માની બીજી એશિયા કપ ફાઇનલ 2010માં શ્રીલંકાના દામ્બુલામાં શ્રીલંકા સામે હતી. તે મેચમાં ભારતની 81 રનથી જીત થઇ હતી. રોહિત શર્માએ તે મેચમાં 52 બોલમાં 41 રન કર્યા હતા. (PC: AP)

3 / 5
2016 માં ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની 8 વિકેટથી જીત થઇ હતી. રોહિત શર્માએ આ મેચમાં 5 બોલમાં એક રન કર્યો હતા. (PC: AFP)

4 / 5
 2018માં એશિયા કપ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો તેથી રોહિત શર્માએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. દુબઇમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતની ત્રણ વિકેટથી રોમાંચક જીત થઇ હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિતે 55 બોલમાં 48 રન કર્યા હતા. ભારતની અંતિમ બોલ પર જીત થઇ હતી. (PC: AP)

5 / 5
Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

g clip-path="url(#clip0_868_265)">