AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં અળાઈઓ (Heat Rash) થવી સમાન્ય વાત છે. ખાસ કરીને નાના બાળકો તેનાથી વધુ પ્રભાવિત થયા છે. તેમાં ખંજવાળની સાથે બળતરા પણ થવા લાગે છે. અળાઈઓના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને કામ કરવામાં પણ મન નથી લાગતું.

| Updated on: Apr 18, 2024 | 4:33 PM
Share
ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ્લીઓ દેખાય છે અને એવું લાગે છે કે જાણે કોઈ કાંટા વાગી રહ્યા હોય.

1 / 7
ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.

2 / 7
મુલતાની માટી :  ગરમીના અળાઈઓ પર મુલતાની માટી લગાવવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. તે તમારી ત્વચાને ઠંડક આપે છે જેથી તેમાં બળતરા અને ખંજવાળ ન આવે, તે ફોલ્લીઓ પણ ઘટાડે છે અને બેક્ટેરિયાને ખતમ કરીને રાહત આપે છે.

3 / 7
એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

4 / 7
લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

5 / 7
ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

6 / 7
આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

7 / 7
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">