Ambani Wedding : દિકરાના લગ્નમાં વરરાજાની માતાના હાથમાં ‘રામણ દીવો’ જોવા મળ્યો, તેનું મહત્વ શું છે જાણો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ પૂર્ણ થયા છે. સૌથી ચર્ચિત અને સૌથી મોંઘા લગ્નમાં એક ખાસ વસ્તુ જોવા મળી હતી. તેની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે, અંબાણી પરિવારે લગ્નમાં કરોડો રુપિયાનો ખર્ચો કર્યો પરંતુ એક પરંપરા ખુબ સુંદર રીતે નિભાવી છે.

| Updated on: Jul 14, 2024 | 2:03 PM
છેલ્લા કેટલાક સમયથી અંબાણી પરિવારના લગ્નને લઈ ચર્ચાઓ શરુ થઈ હતી. જેમાં અંબાણી પરિવારના નાના દિકરો અનંત-રાધિકા12 જૂલાઈના રોજ લગ્નનના બંધનમાં બંધાય ચૂક્યા છે. આ લગ્નમાં દિગ્ગજ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.

1 / 6
કહી શકાય કે, અંબાણી પરિવારે આ લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા છે,પરંતુ લગ્નમાં કેટલીક એવી વસ્તુઓ જોવા મળી છે. જેનાથી કહી શકાય કે, અંબાણી પરિવારે ભલે વિદેશી મહેમાનો બોલાવ્યા હોય કે પછી કરોડો રુપિયાની મહેમાનોને ગિફટ આપી હોય, પરંતુ અંબાણી પરિવાર સંસ્કૃતિને ભૂલ્યા નથી. એટલે કે, અંબાણી પરિવાર આજે પણ ગુજરાતી રીતિ રિવાજને અનુસરતા જોવા મળ્યા છે.

2 / 6
આ લગ્નમાં દિગ્ગજ હસ્તીઓ જે કોઈ લાઈમ લાઈટમાં રહ્યું હોય તો એ છે નીતા અંબાણી. આ લગ્નમાં ભલે કરોડો રુપિયા વાપર્યા હોય પરંતુ અનંત અંબાણીની માતા કોઈ પુજા કે રીતિ રિવાજને ભૂલ્યા નથી. અનંત અંબાણીની માતા નીતા અંબાણી અને પિતા મુકેશ અંબાણી દરેક વિધિ અને રિવાજનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતુ,

3 / 6
તમને જણાવી દઈએ કે, નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને ધર્મ અને પરંપરાને માનનારા છે. અને જ્યારે ઘરના નાના પુત્રના લગ્નની વાત આવે છે, ત્યારે તે દરેક પરંપરા અને વિધિઓનું ધ્યાન રાખતા જોવા મળ્યા છે. કારણ કે, લાડકા પુત્રના લગ્ન જીવનમાં ખુશીઓ રહે અને પરિવાર ખુશ રહે. અનંત રાધિકાના લગ્નમાં માતા નીતા અંબાણી રામણ દીવાની પરંપરાનું પાલન કરતા જોવા મળ્યા હતા.  આ પહેલા મોટા દિકરાના લગ્ન સમયે પણ નીતા અંબાણીના હાથમાં રામણ દીવો જોવા મળ્યો હતો.

4 / 6
રામણ દીવો સાથે આસ્થા અને પરંપરા જોડાયેલી છે. રમણ દિવાને શુભ દિવો માનવામાં આવે છે. ગુજરાતી પરિવારમાં વરરાજાની માતાના હાથમાં લગ્ન સમયે રમણ દિવો જોવા મળતો હોય છે. વરરાજાના માતા દિકરાના લગ્નમાં રામણ દીવો લઈ પુત્રના વૈવાહિક જીવનની મંગલ કામના થાય તેવી પ્રાર્થના કરતી હોય છે. આ દીવો નકારાત્મક ઉર્જાને વરરાજાથી દુર રાખે છે અને  લગ્નજીવનની સફળતા માટે ગણેશજીના આશીર્વાદ મળે છે.

5 / 6
 રામણ દીવો એક પ્રકારનો શુભ દિવો કહેવામાં આવે છે. જેનો ઉપયોગ ગુજરાતી સમાજમાં માત્ર લગ્ન જ નહિ પરંતુ કોઈ પણ શુભ કામમાં ઉપયોગ થાય છે.રામણ દીવો વાસ્તુ દોષ દૂર કરવાનું પણ કામ કરે છે. આ કારણથી રામણ દીવામાં સ્વાસ્તિક ગણેશજીની પાસે જોવા મળે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">