ફૂટપાથ પરના ઝાડને AMCએ કર્યા કલર, લોકોએ વખાણી કોર્પોરેશનની કામગીરી

અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:28 PM
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સુંદરતાના ભાગરૂપે કરવામાં આવેલું આ કાર્યને લોકોને પણ ગમ્યું છે.

1 / 5
અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

2 / 5
સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગુજરાત આજ સૂત્રને ધ્યાનમાં રાખતા ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે ઘણા એવા પ્રયોગો કરવામાં આવ્યા છે.

3 / 5
એમાંનો એક પ્રયોગ એટલે શાહીબાગ રોડ ઉપર આવેલ ફૂટપાથ પરના ઝાડ કલર કામ કરવામાં આવ્યું છે.

4 / 5
શાહીબાગ એટલે નામમાં જ શાહી આવે છે અને એમાં પણ આ રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડફનાળાથી લઈને હાંસોલ ચોકડી સુધી રોડની બંને સાઈડ ફૂટપાથ પર આવેલા ઝાડને સપોર્ટ ડિયર જેવા લાગતા આ ઝાડ ઉપર સુંદર કલર કામ કરવામાં આવ્યું છે

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">