AI Chatbotને ક્યારેય જણાવતા નહીં તમારી આ 5 વાતો, જો કહીં તો સમજો નુકશાન પાક્કુ !

ટેકનોલોજીના યુગમાં આજે AI Chatbot ટ્રેન્ડમાં છે. તેના વિશે જાણવાની સૌ કોઈમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પણ ટેકનોલોજીની આ નવી શોધ તમારા માટે ખતરારુપ બની શકે છે. ચાલો જાણીએ કે AI Chatbotને લઈને કઈ કઈ સાવધાની રાખવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 5:37 PM
 AIની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કેટલાક લોકો તેને આધુનિક યુગ માટે વરદાન માને છે, તો કેટલાક લોકો નોકરી છીનવાઈ જવાના ડરથી તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. સૌ કોઈને ઈમ્પેસ કરનાર આ AIના ઉપયોગ સાથે કેટલીક સાવધાની પણ રાખવી જોઈએ. ચાલો જાણીએ એ 5 વાતો વિશે જેને ચેટબોટ સાથે શેયર ના કરવી જોઈએ. (Photo-pixabay)

1 / 6
કેટલાક યુઝર્સ નાણાકીય વ્યવહારોની સલાહ માટે AI ચેટબોટની મદદ લેતા હોય છે. આવા યુઝર્સ સાયબર ક્રાઈમનો શિકાર બની શકે છે. અપરાધી ચેટ જીટીપીની મદદથી તમારા એકાઉન્ટ હેક કરી શકે છે. તેથી જ તમારા નાણાકીય વ્યવહારોની માહિતી ચેટબોટને જણાવવી જોઈએ નહીં. (Photo-pixabay)

2 / 6
 કેટલાક યુઝર્સ મેન્ટલ થેરેપી માટે AIની મદદ લેતા હોય છે. તેઓ પોતાની વ્યક્તિગત વિચારો ચેટબોટ સાથે શેયર કરતા હોય છે. જે તેમની પ્રાઈવસી માટે ખતરારુપ બની શકે છે. (Photo-pixabay)

3 / 6
 ચેટબોલ સાથે ક્યારેય પણ કામ સંબંધિત ગોપનીય વાતો શેયર કરવી જોઈએ નહીં. સેમસંગ, જેપી મોર્ગન, એપલ અને ગૂગલ જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને કાર્યસ્થળ પર ચેટબોટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. એક રિપોર્ટ અનુસાર, સેમસંગના એક કર્મચારીએ કોડિંગ માટે ચેટ જીટીપીનો ઉપગોય કર્યો હતો. જેના કારણે આ કંપનીની ગોપનીયતા બહાર આવી ગઈ હતી. (Photo-pixabay)

4 / 6
ચેટ જીટીપી પર ક્યારે પણ પોતાની વ્યક્તિગત માહિતી શેયર કરવી જોઈએ નહીં. તમારી જન્મની તારીખ, સ્વાસ્થ્યની માહિતી જાણીને હેકર્સ તમને ફંસાવી શકે છે. (Photo-pixabay)

5 / 6
 ચેટબોટ સાથે ક્યારેય પણ કોઈપણ વસ્તુનો પાસવર્ડ શેયર કરવો જોઈએ નહીં. આ ચેટબોટ તમારી માહિતીને પબ્લિક સર્વર પર અપલોડ કરી શકે છે. હેકર્સ તમારો પાસવર્ડ મેળવીને તમનો ચૂનો લગાવી શકે છે. વર્ષ 2022માં આવો જ એક કેસ સામે આવ્યો હતો. ઈટલીમાં ચેટ જીટીપી આજ કારણે બેન છે. (Photo-pixabay)

6 / 6
Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

g clip-path="url(#clip0_868_265)">