અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે

આ એ જ દાંડી પૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

Feb 24, 2022 | 8:31 PM
Hiren Joshi

| Edited By: Om Prakash Sharma

Feb 24, 2022 | 8:31 PM

 જ્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અમદાવાદના પ્રવાસે આવે છે  ત્યારે પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગાંધી આશ્રમ અને દાંડી પૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ હોય છે.

1 / 5
આ એજ દંડીપૂલ છે જેની સાથે ભારતની  આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના  સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

2 / 5
જોકે અહીં આવતા પ્રવાસીઓ દાંડી પૂલની સાથે ત્યાં રહેલી ગંદકીના પણ સાક્ષી બને છે.

3 / 5
દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

4 / 5
અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati