Ahmedabad : માણેકચોકમાં આવેલા અહેમદબાદશાહના હજીરાની ઝલક ફોટોમાં જુઓ

અહેમદશાહનો હજીરો અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલો છે. તેમને અમદાવાદના માણેક ચોક નજીક દફનાવવામાં આવ્યા હતા. તેથી તેમની કબરને બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 2:18 PM
અહેમદશાહ 1442માં તેમના જીવનના 53મા વર્ષમાં અને શાસનકાળના 33મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા.

1 / 5
અહેમદબાદશાહના નિધન પછી તેમના દીકરા મોહમ્મદ શાહ દ્વિતીય દ્વારા તેમનો મકબરો બનાવવામાં આવ્યો હતો. અહેમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.

2 / 5
બાદશાહના હજીરામાં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવુ પડે છે.

3 / 5
યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માન કરવામાં આવે છે.

4 / 5
અહેમદશાહ બાદશાહ સંગીત પ્રેમી હતા. તેથી લોકો એવુ માને છે કે સાંજના સમયે મકરાના મુખ્ય દરવાજા પાસે સંગીત વગાડવામાં આવતું હતું.  જેનો ઉદ્દેશ એ હતો કે શહેરના દરવાજા બંધ થઈ રહ્યા છે.( ઈનપુટ વીથ હિરેન ખલાસ )

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">