AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 31 બોલમાં 0 રન… આ દિગ્ગજ બેટ્સમેનના નામે છે એક મેચમાં સૌથી વધુ ડોટ બોલ રમવાનો શરમજનક રેકોર્ડ

IPLના કેટલાક એવા રેકોર્ડ છે વિશે જાણીને તમે ચોંકી જશો. આવો જ એક રેકોર્ડ છે સૌથી વધુ ડોટ બોલનો. એક મેચમાં સૌથી વધુ ડોટ બોલ રમનાર ખેલાડી કોણ છે? જાણો આ આર્ટીકલમાં.

Breaking News: 31 બોલમાં 0 રન... આ દિગ્ગજ બેટ્સમેનના નામે છે એક મેચમાં સૌથી વધુ ડોટ બોલ રમવાનો શરમજનક રેકોર્ડ
IPL 2026Image Credit source: GETTY IMAGES
| Updated on: Mar 19, 2026 | 8:57 PM
Share

શું તમે જાણો છો કે એક IPL મેચમાં સૌથી વધુ ડોટ બોલનો સામનો કરવાનો રેકોર્ડ કોના નામે છે? તમને બેટ્સમેનનું નામ જાણીને આશ્ચર્ય થશે, અને આ યાદીમાં ટોચના પાંચ બેટ્સમેન પણ ખરેખર ચોંકાવનારા છે.

IPL મેચમાં સૌથી વધુ ડોટ બોલ રમનાર ખેલાડી

એક જ IPL સિઝનમાં સૌથી વધુ ડોટ બોલનો સામનો કરનાર ખેલાડી બીજો કોઈ નહીં પણ ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન છે . 2023ની IPL સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ધવને પંજાબ કિંગ્સ સામે 31 બોલમાં કોઈ રન બનાવ્યા નહોતા, જે એક રેકોર્ડ છે. ધવને તે મેચમાં 99 રન બનાવ્યા હોવા છતાં, તેણે 66 બોલનો સામનો કર્યો હતો, પરંતુ તેણે 31 ડોટ બોલ ફટકાર્યા હતા.

બ્રાવો સૌથી વધુ ડોટ બોલ રમનાર વિદેશી ખેલાડી

ડ્વેન બ્રાવોના નામે વિદેશી ખેલાડી દ્વારા સૌથી વધુ ડોટ બોલ રમરવાનો રેકોર્ડ છે. તેણે 12 મે, 2009ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 30 ડોટ બોલ રમ્યા હતા. તે મેચમાં બ્રાવોએ 59 બોલમાં 70 રન બનાવ્યા હતા.

આ ખેલાડીઓના નામ પણ સામેલ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ડ્વેન સ્મિથ પણ IPL મેચમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ ધરાવે છે. બંને ખેલાડીઓએ એક જ મેચમાં 29-29 ડોટ બોલ રમ્યા છે. 2022 માં, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોસ બટલરે પણ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 28 ડોટ બોલ રમ્યા હતા.

વિરાટ કોહલીના નામે છે આ રેકોર્ડ

IPLના ઇતિહાસમાં સૌથી વધુ ડોટ બોલ રમવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. IPLની બધી 18 સિઝન રમી ચૂકેલા વિરાટે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 2152 ડોટ બોલ રમ્યા છે. રોહિત શર્માએ IPLમાં કુલ 2015 ડોટ બોલ રમ્યા છે. શિખર ધવને તેની IPL કારકિર્દીમાં 1977 બોલમાં કોઈ રન બનાવ્યો ન હતો. ડેવિડ વોર્નરે IPLમાં કુલ 1723 ડોટ બોલ રમ્યા છે.

Breaking News : RCB થી CSK સુધી, 10 ટીમોના 10 નવા ખેલાડીઓ, જે તેમની ફ્રેન્ચાઈઝીનું નસીબ બદલી નાખશે

Follow Us
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">