AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : લૉ ગાર્ડન વિસ્તારના બજારમાં નવરાત્રીની ખરીદીની જામી ધૂમ, જુઓ PHOTOS

નવરાત્રીનો તહેવાર હવે નજીકમાં જ છે ત્યારે નવરાત્રીના ટ્રેડિશનલ કપડા ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. બજારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા, કપડા સહિતની વસ્તુઓ ખરીદવા ઉમટી રહ્યા છે. અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Oct 07, 2023 | 9:27 AM
Share
નવરાત્રીનો તહેવાર હવે નજીકમાં જ છે ત્યારે નવરાત્રીના ટ્રેડિશનલ કપડા ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. બજારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા, કપડા સહિતની વસ્તુઓ ખરીદવા ઉમટી રહ્યા છે. અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

નવરાત્રીનો તહેવાર હવે નજીકમાં જ છે ત્યારે નવરાત્રીના ટ્રેડિશનલ કપડા ખરીદવા માટે બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. બજારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા, કપડા સહિતની વસ્તુઓ ખરીદવા ઉમટી રહ્યા છે. અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

1 / 6
લૉ ગાર્ડન વિસ્તારમાં નવરાત્રીમાં નાના બાળકોથી લઈ મોટેરા સુધીના અનેક વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટ ફીટ મળી રહે છે. જેમ કે નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા મળી રહે છે. 3 થી 8 વર્ષના બાળકોના  કપડા 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના મળી રહે છે. જ્યારે 8 થી 12 વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડા 1000 થી 1500 રૂપિયા સુધીના મળી રહે છે.

2 / 6
છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં પાઘડી પહેરવાનો અનોખો ક્રેઝ રહ્યો છે. આ પાઘડી માટે તેઓ કોઈપણ પ્રકારની કિંમત ચૂકવવા પણ તૈયાર હોય છે. આ પાઘડી ની કિંમત 500 રૂપિયાથી શરૂ થઈ તેમાં કરેલા વર્ક પ્રમાણે 2 કે 3 હજાર સુધીની પણ હોઈ શકે છે.

3 / 6
નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી,છત્રી,  પાઘડી, કેડીયા, કમર બંધ, વગેરે મળી રહે છે. બહેનો માટે ચણિયાચોળી કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા, અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન મળી રહે છે.

4 / 6
યુવાનો અને મોટેરાઓ માટે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ વિશાળ રેન્જ મળી રહે છે. જે ખૂબ જ કલરફુલ અને આકર્ષક હોય છે જેની કિંમત 1600 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની હોય છે. જેમાં કચ્છી વર્ક રબારી વર્ક અફઘાની વર્ક વગેરે કરેલા હોય છે.

5 / 6
નવરાત્રીના આ બજારમાં બહેનો માટે ઘણું જ બધું હોય છે ઈમીટેશન જ્વેલરીના હાર, કમરબંઘ, હાથના પોચા, બંગડીઓ,  માંગ ટીકા વગેરેનો સમાવેશ થાય છે.ચણીયા ચોળીની વિશાળ શ્રેણી બહેનો માટે બજારમાં અવેલેબલ છે. જેમાં અફઘાની વર્ક કચ્છી વર્ક રબારી વર્ક મોતી વર્ક કરીને બનાવવામાં આવે છે જેમાં કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">