UP Election: ચૂંટણી પરિણામ પહેલા હંગામો ! EVM ને લઈને આ પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો

વારાણસી, બરેલી અને સોનભદ્રમાં EVM પર થયેલા હંગામા બાદ સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:27 AM
પરિણામને હવે માત્ર થોડા કલાક જ  બાકી છે, પરંતુ આ પહેલા જ રાજ્યમાં અનેક જગ્યાએ EVMને લઈને હોબાળો મચી ગયો છે.

1 / 5

 વારાણસી, બરેલી અને સોનભદ્રમાં EVM પર થયેલા હંગામા બાદ સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા.

વારાણસી, બરેલી અને સોનભદ્રમાં EVM પર થયેલા હંગામા બાદ સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા.

2 / 5
અખિલેશ યાદવે પદાધિકારીઓને પોસ્ટલ બેલેટથી લઈને EVMની ગણતરી દરમિયાન અનુસરવામાં આવતી વિગતોથી વાકેફ કર્યા છે. ત્યારબાદ સપાના મોટા નેતાઓ પણ મોડી રાત્રે ઈટાવા જિલ્લામાં મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતા.

3 / 5
તમને જણાવી દઈએ કે, સોમવારે સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ વારાણસીના પહરિયા મંડી વિસ્તારમાં EVM સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા કર્યા હતા.

4 / 5
EVM સાથે ચેડાંના આરોપો બાદ હસ્તિનાપુર વિધાનસભાના સપા ઉમેદવાર યોગેશ વર્મા મોડી રાત્રે દૂરબીન વડે EVM પર નજર રાખતા જોવા મળ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">