AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia-Ranbir Wedding: આલિયા-રણબીરના લગ્ન બાદ પરિવાર અને મિત્રોએ પાઠવી શુભેચ્છા, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia-Ranbir Wedding) ના લગ્ન થઈ ગયા છે. ઘણા સમયથી લગ્નની અટકળો ચાલી રહી હતી, પરંતુ આખરે 14 એપ્રિલ, 2022 ના રોજ આલિયા અને રણબીરે મુંબઈના બાંદ્રામાં વાસ્તુ ખાતે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:01 AM
Share
 રણબીર કપૂરના ભાઈ આદર જૈને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આલિયાની એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'welcome to the family bhabhs'.

1 / 5
આવા દિવસો આપણે જીવીએ છીએ...જ્યાં કુટુંબ એ પ્રેમ અને ભાવનાનું સૌથી સુંદર મિશ્રણ છે.... પ્રેમથી ભરપૂર...મારા પ્રિય @aliaabhatt આ એક સુંદર પગલું છે અને મારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે  જ હોય...રણબીર ! હું તને પ્રેમ કરું છું...અત્યારે અને હંમેશ માટે ! હવે તમે મારા જમાઈ છો.

2 / 5
રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતુ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'મારી દુનિયા'. નીતુ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

3 / 5
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'તમારુ પરિવારમાં સ્વાગત છે Mrs Kapoor @aliaabhatt અમે તમને પ્રેમ કરીએ છીએ.'

4 / 5
જ્યારે આલિયા ભટ્ટની ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી આલિયા અને રણબીર ની એક તસવીર શેર કરી, જેમાં લખ્યું, 'To Love, To Life, L'chaim'.

5 / 5
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

g clip-path="url(#clip0_868_265)">