આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરો, તમને અદાણી, અંબાણી, ટાટા અને બિરલા શેરમાં વળતરનો મળશે લાભ મળશે
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લાર્જ, મિડ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરશે. તેથી આ ફંડ 3-5 વર્ષ અને તેથી વધુના રોકાણની ક્ષિતિજ ધરાવતા લાંબા ગાળાના ઇક્વિટી રોકાણકારો માટે યોગ્ય છે.
Most Read Stories