AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani ગ્રુપે આ કંપનીમાં વેચ્યો પોતાનો સંપૂર્ણ હિસ્સો ! 4% તૂટ્યો શેર

અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા પોતાનો બાકીનો 7 ટકા હિસ્સો વેચી દીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની, અદાણી કોમોડિટી LLP એ આ વ્યવહાર ₹275.50 પ્રતિ શેરના ભાવે કર્યો હતો. આ ડિલ માટે જેફરીઝ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હતી. AWL એગ્રી બિઝનેસ એક ખાદ્ય તેલ કંપની છે.

| Updated on: Nov 21, 2025 | 12:41 PM
Share
અદાણી ગ્રુપના પોર્ટફોલિયોમાંથી એક કંપનીને દૂર કરવામાં આવી છે. અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા AWL એગ્રી બિઝનેસ (પહેલાનું નામ- અદાણી વિલ્મર) માં પોતાનો બાકીનો હિસ્સો વેચી દીધો છે. આ સમાચારની અસર આજે કંપનીના શેરમાં જોવા મળી રહી છે, જેમાં 4 ટકાનો ઘટાડો થયો છે.

1 / 6
અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા પોતાનો બાકીનો 7 ટકા હિસ્સો વેચી દીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની, અદાણી કોમોડિટી LLP એ આ વ્યવહાર ₹275.50 પ્રતિ શેરના ભાવે કર્યો હતો. આ ડિલ માટે જેફરીઝ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હતી. AWL એગ્રી બિઝનેસ એક ખાદ્ય તેલ કંપની છે.

અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા પોતાનો બાકીનો 7 ટકા હિસ્સો વેચી દીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની, અદાણી કોમોડિટી LLP એ આ વ્યવહાર ₹275.50 પ્રતિ શેરના ભાવે કર્યો હતો. આ ડિલ માટે જેફરીઝ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હતી. AWL એગ્રી બિઝનેસ એક ખાદ્ય તેલ કંપની છે.

2 / 6
AWL એગ્રી બિઝનેસ લિમિટેડના શેર BSE પર ₹280.05 પર ખુલ્યા. જોકે, થોડા સમય પછી તેઓ 4 ટકા ઘટીને ₹266.45ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચી ગયા.

3 / 6
BSE પર કંપનીનો ઇન્ટ્રાડે હાઇ ₹282.90 (સવારે 11 વાગ્યે) હતો. કંપનીનો ૫૨ અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹337 છે અને ૫૨ અઠવાડિયાનો સૌથી નીચો ભાવ ₹231.55 છે. કંપનીનું માર્કેટ કેપ ₹35,175.80 કરોડ છે.

4 / 6
AWL એગ્રી બિઝનેસ લિમિટેડના શેર શેરબજારમાં સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં, કંપનીના શેરના ભાવમાં 4 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ઇન્ડેક્સ 4.53 ટકા વધ્યો છે. એક વર્ષમાં, AWL એગ્રી બિઝનેસ લિમિટેડના શેરના ભાવમાં 8.10 ટકાનો ઘટાડો થયો છે. ત્રણ વર્ષમાં, ખાદ્ય તેલ કંપનીના શેરમાં 56 ટકાનો ઘટાડો થયો છે.

5 / 6
AWL એગ્રી બિઝનેસ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 244.85 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 21 ટકાનો ઘટાડો દર્શાવે છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 311.02 કરોડ હતો.

6 / 6

Gold Price Today: આજે પણ ઘટી ગયો સોનાનો ભાવ, જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું સસ્તું થયું?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">