Gujarati News » Photo gallery » Actors from Archana Puran Singh to comedian Kapil Sharma charge such a fee for an episode
અર્ચના પૂરણ સિંહથી કોમેડિયન કપિલ શર્મા સુધીના એકટર એક એપિસોડ માટે વસુલે છે આટલી ફી
કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો'એ (The Kapil Sharma Show) દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. શોના કોન્સેપ્ટ અને તેમાં જોવા મળતા એક કરતા વધુ સ્ટાર્સને કારણે આજે આ શો ટીઆરપીની રેસમાં ટક્કર આપતો જોવા મળે છે. આજે અમે તમને આ શોમાં કામ કરતા તમારા મનપસંદ સ્ટાર્સની સેલેરી વિશે જણાવીશું.
શોના હોસ્ટ કપિલ શર્મા વિશે માહિતી સામે આવી છે કે, શોના દરેક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ફી મેળવે છે. (Photo Credit: Still From Show)
1 / 7
આ શોમાં અર્ચના પુરણ સિંહ જજની ભૂમિકામાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્ચનાને પ્રતિ એપિસોડ 10 લાખ ફી લે છે. (Photo Credit – Instagram )
2 / 7
તો મીડિયા રિપોર્ટ અનુસાર, કૃષ્ણા અભિષેકને 'ધ કપિલ શર્મા શો'ના દરેક એપિસોડ માટે 10થી 12 લાખ રૂપિયા મળે છે. (PS : dna)
3 / 7
'ધ કપિલ શર્મા શો'માં સની દેઓલની મિમિક્રી અને બચ્ચા યાદવની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર કીકુ શારદાને પ્રતિ એપિસોડ 5 લાખ રૂપિયા ફી મળે છે. (ps : customercarelife)
4 / 7
કોમેડિયન ચંદન પ્રભાકર(Chandan Prabhakar) પણ 'ધ કપિલ શર્મા શો'નો ગૌરવ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદનને દરેક એપિસોડ માટે 7 લાખ રૂપિયા સુધીની ફી મળે છે. (PS : twitter)
5 / 7
કપિલ શર્મા સાથે શરૂઆતથી જોડાયેલી ભારતી સિંહ વિશે એવા અહેવાલો છે કે તેને પણ પ્રતિ એપિસોડ 10-12 લાખ ફી લે છે.(PS : instagram)
6 / 7
અભિનેત્રી સુમોના ચક્રવર્તી પણ 'ધ કપિલ શર્મા શો'નો એક ભાગ છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને પ્રતિ એપિસોડ 6-7 લાખ ફી લે છે. (PS : instagram)