AC Cooling Tips : ગરમીમાં AC ચલાવતા પહેલા કરી લેજો આ કામ, નહીં તો કુલિંગ ઓછું થઈ જશે

અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ભારે ગરમી છે, જેના કારણે લોકો પોતાના ઘર અને ઓફિસમાં એસી ચલાવીને રાહત મેળવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એવી 3 વસ્તુઓ છે જે AC ચલાવતા પહેલા ન કરો તો એસી ચાલવા છતાં તમને પરસેવો આવશે એટલે કે AC ઠંડી હવા નહીં આપે અને ઝડપથી બગડે છે. તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે AC ચલાવતા પહેલા કરવા જોઈએ.

| Updated on: Apr 04, 2024 | 1:40 PM
ગરમીમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એસી ચાલુ કરી ને આરામથી બેસી રહે જેથી ગરમીમાં મનાલી જેવી ઠંડક મળે . પણ મનાલી જેવી ઠંડકને બાજુ પર રાખો, જો તમે AC ચલાવતા પહેલા આ 3 વસ્તુઓ નહી કરો તો તો રાજસ્થાનની ગરમી અનુભવશો. એટલે તમારી એસી ગરમીમાં કુલિંગ નહી આપે અને તમે ગરમીથી હેરાન થઈ જશો. ત્યારે ચાલો જાણીએ કે કયા છે આ ત્રણ કાર્યો?(ફોટો ક્રેડિટ-ફ્રીપિક)

1 / 6
ઉનાળાની સીઝન આવી ગઈ છે, જો તમે પણ કાળઝાળ ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો આજે અમે તમને એવા 3 મહત્વપૂર્ણ કામ જણાવીશું જે તમારે અગાઉથી જ કરવા જોઈએ. (ફોટો ક્રેડિટ-ફ્રીપિક)

2 / 6
જો તમે ઉપર જણાવેલ આ 3 વસ્તુઓ નહી કરો તો તમારા AC ની અસરકારક કુલિંગ ઓછુ થઈ જશે. જો કુલિંગ ઘટી જાય, તો તમારે AC મિકેનિકને કૉલ કરવો પડશે અને AC રિપેર કરાવવા માટે ભારે ખર્ચ કરવો પડશે. (ફોટો ક્રેડિટ-ફ્રીપિક)

3 / 6
જો એર ફિલ્ટર ગંદુ હોય, AC ની ઠંડી હવા ઓછી થઈ જાય છે, આવી સ્થિતિમાં જો તમે ગત સીઝનથી AC ની સર્વિસ કરાવી નથી અને તમે AC ચલાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા ફિલ્ટર સાફ કરો.  દર 15 દિવસે ફિલ્ટર કરો. તેને સાફ કરો કારણ કે ગંદી એર ફિલ્ટરથી એલર્જી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. (ફોટો ક્રેડિટ-ફ્રીપિક)

4 / 6
જો તમે ગત ઉનાળાની ઋતુ પછી એસી સર્વિસ કરાવ્યું ન હોય તો આ વખતે એસી ચલાવતા પહેલા એસી સર્વિસ કરાવી લો. સર્વિસિંગ દરમિયાન, તમારા ACમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય છે જેથી AC ઠંડી હવાનો અહેસાસ આપતું રહેશે. (ફોટો ક્રેડિટ-ફ્રીપિક)

5 / 6
સર્વિસિંગ માટે, અનુભવી AC મિકેનિકને કૉલ કરો જે ACને યોગ્ય રીતે ચેક કરી શકે. જો AC મિકેનિકને ગેસ લીક ​​થયુ કે નહી તે ખબર ન પડે તો AC ચલાવ્યા પછી તમને ઓછા કુલિંગનો એહસાસ થશે. જો તમે પહેલા ક્યારેય કુલિંગને લગતી કોઈ સમસ્યાનો સામનો કર્યો નથી તો એસી મિકેનિક સર્વિસિંગ દરમિયાન ગેસ લીકેજ પર ધ્યાન આપશે નહી આથી તમારે તે તરફ તેમનું ધ્યાન દોરવું પડશે અને આવી સ્થિતિમાં એસી મિકેનિક દ્વારા ગેસ લીકેજની ચોક્કસ તપાસ કરાવો. (ફોટો ક્રેડિટ-ફ્રીપિક)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">