Cyclone: 10000 લોકોના થયા હતા મૃત્યુ, જૂન 1998માં જ ત્રાટક્યું હતું કચ્છમાં વિકરાળ વિનાશ કરનાર એ વાવાઝોડું, જુઓ Photos

9 જૂન 1998ના રોજ મહાબંદર કંડલા અને એની આજુબાજુના વિસ્તારો પર પ્રલયની જેમ ત્રાટકેલું વાવાઝોડું સદીની સૌથી ગોઝારી અને કલ્પનાતીત દરિયાઇ હોનારત હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 11:03 AM
માધ્યમો પર એની આગાહીઓ અને ચેતવણીઓ અપાઇ હોવા છતાં કંડલા પોર્ટ ટ્રસ્ટના જવાબદાર સત્તાવાળાઓ તકેદારીનાં પગલાં લેવામાં નિષ્ફળ ગયા ને ભરતીના મહાકાય મોજાં બંદર પર ફરી વળતાં ચોમેર તબાહીના દ્રશ્યો સર્જાયાં.

1 / 7
7 જૂને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. 9 જૂનના રોજ આ પ્રચંડ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ થયું હતું. આ વાવાઝોડા સમયે 165 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન જોવા મળ્યો હતો. કંડલા પોર્ટને 200 કરોડનું નુકસાન થયું હતું.

2 / 7
સમયે કંડલા બંદરને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. આ વખતે સાવચેતી રાખીને કંડલા બંદર આખું ખાલી કરાવી દીધું છે. હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા છે.

3 / 7
એક રિપોર્ટ મુજબ આ ચક્રવાતથી દેશભરમાં 10,000 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મોત નોંધાયા હતા. ગુજરાતમાં 1173 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 1500થી વધુ લોકો લાપતા થયા હતા.

4 / 7
વાવાઝોડાના કારણે જે લોકોના મોત થયાં હતા અને તેમની લાશોમાંથી દૂર્ગધ આવવા લાગી હતી અને મૃતદેહની ઓળખ ન થઈ હોવાને કારણે બરફની પ્લેટો ટ્રક ભરીને લાવવામાં આવી હતી.

5 / 7
કાંતિલાલ કડીયા તે વાવાઝોડા બાદ ત્યા પહોચ્યા હતા, કંન્ટેનર પણ ઉડી ગયા હતા એના પરથી નક્કી કરી શકાય કે, વાવાઝોડુ કેટલું ભયંકર હશે

6 / 7
8 જૂન 1998ના રોજ આવેલા વાવાઝોડાથી કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ કંડલા પોર્ટને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યો છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">