Gujarati News » National » Travel Special: If you are also planning for a solo trip, then this is the best place for girls to travel alone in India
Travel Special: ભારતમાં આ જગ્યાઓ સોલો ટ્રાવેલિંગ માટે છે એકદમ સુરક્ષિત, મહિલાઓ બિન્દાસ ફરી શકે છે આ સ્થળો પર
ઘણી વખત જીવનની સમસ્યાઓ અને પડકારોથી દૂર જતા રહેવાનું મન થાય છે. પરંતુ આ કામ છોકરી કે એકલી મહિલા માટે મુશ્કેલ છે કારણ કે વાત તેમના સુરક્ષાની આવી જાય છે. તો આજે અમે તમારા માટે એવી જગ્યાઓનું લિસ્ટ લઇને આવ્યા છીએ જ્યાં છોકરીઓ એકલી પણ ફરવા જઇ શકે છે.
જીવનમાં અમુક વાર એવો સમય આવે છે કે આપણને એકલા મુસાફરી કરવાનું મન થાય છે. ઘણી વખત જીવનની સમસ્યાઓ અને પડકારોથી દૂર જતા રહેવાનું મન થાય છે. પરંતુ આ કામ છોકરી કે એકલી મહિલા માટે મુશ્કેલ છે કારણ કે વાત તેમના સુરક્ષાની આવી જાય છે. તો આજે અમે તમારા માટે એવી જગ્યાઓનું લિસ્ટ લઇને આવ્યા છીએ જ્યાં છોકરીઓ એકલી પણ ફરવા જઇ શકે છે.
1 / 6
ઝીરો વેલી મુલાકાત લેવાના સ્થળોની યાદીમાં ટોચ પર આવે છે. ઝીરો વેલી અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે. આ જગ્યા ચોખાની ખેતી માટે પણ ખૂબ પ્રખ્યાત છે. ઝીરો વેલી અરુણાચલ પ્રદેશનું એક ખૂબ જ જૂનું શહેર છે જે શાંતિ શોધનારાના સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે.
2 / 6
સિક્કિમમાં આવેલું વિશ્વનું સૌથી ઊંચું શિખર કંગચેનજંગા પ્રવાસીઓને આકર્ષે છે. તમારે એકવાર સિક્કિમની મુલાકાત લેવી જોઈએ. અહીં મહિલાઓ એકલી ફરે છે અને ટ્રેકિંગની મજા પણ માણી શકે છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે મહિલાઓ માટે શ્રેષ્ઠ છે.
3 / 6
Raids in 14 states of the country in child sexual abuse case
4 / 6
ગોકર્ણ શહેર એકલા પ્રવાસ માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. સિંગલ છોકરીઓ પણ અહીં ગમે ત્યારે મુસાફરી કરી શકે છે, તે પણ સુરક્ષિત. ગોકર્ણ ભારતીય તીર્થસ્થાનો માટે પ્રખ્યાત છે. જો તમે શાંતિ શોધતા હોવ તો તમારે એકવાર અહીં જવું જ જોઈએ.
5 / 6
કસોલ ભારતના સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. કસોલ હિમાચલ પ્રદેશના મેદાનોમાં આવેલું એક નાનકડું ગામ છે. આ એક એવી જગ્યા છે જ્યાં છોકરીઓ સુરક્ષિત રીતે એકલી ફરી શકે છે. અહીંના લોકો પણ છોકરીઓને સન્માન આપે છે.