Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેવગઢમાં કર્યો રોડ શો, કહ્યું- PM મોદીમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે દેવગઢમાં ભાજપના લોકસભા ઉમેદવાર સુભાષ ચંદ્ર પાણિગ્રહી સાથે રોડ શો કર્યો અને તેમના માટે વોટ માંગ્યા. તેમણે કહ્યું, "દેશનો PM મોદીમાં અતૂટ વિશ્વાસ છે. પીએમ મોદીએ 10 વર્ષમાં દેવગઢ જિલ્લામાં 2,200 કરોડ રૂપિયાનું કામ કર્યું છે."

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેવગઢમાં કર્યો રોડ શો, કહ્યું- PM મોદીમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે
Follow Us:
| Updated on: Apr 07, 2024 | 8:08 PM

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે દેવગઢમાં ભાજપના લોકસભા ઉમેદવાર સુભાષ ચંદ્ર પાણિગ્રહી સાથે રોડ શો કર્યો અને તેમના માટે વોટ માંગ્યા. દેવગઢથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય બનેલા પાણિગ્રહીને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના દેવગઢ વિધાનસભા ક્ષેત્રમાંથી PM મોદીના વિજય અભિયાનની પણ શરૂઆત કરી હતી. બાદમાં, ધર્મેન્દ્ર પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરતા કહ્યું કે, પીએમ મોદી હેઠળ લોકોનો વિશ્વાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.

fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?
અનુષ્કા શર્માના બાળપણની 10 તસવીરો, 7 માં ફોટા પર વિરાટ કોહલી ખુદ દિલ હારી બેઠો
આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સારા સાથે કરી સગાઈ

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે દેવગઢમાં ભાજપના લોકસભા ઉમેદવાર સુભાષ ચંદ્ર પાણિગ્રહી સાથે રોડ શો કર્યો અને તેમના માટે વોટ માગ્યા. તેમણે કહ્યું, “દેશનો PM મોદીમાં અતૂટ વિશ્વાસ છે. પીએમ મોદીએ 10 વર્ષમાં દેવગઢ જિલ્લામાં 2,200 કરોડ રૂપિયાના કામ કર્યા છે.

PM મોદીમાં લોકોનો વિશ્વાસ વધ્યો

તેમણે કહ્યું કે આ સિવાય દેવગઢ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલવે લાઇન પણ બનાવવામાં આવી છે. મોદી સરકારે દેવગઢ જિલ્લામાં હજારો કરોડ રૂપિયાના કામ કર્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાને ફેસબુક પર લખ્યું, “દેવગઢ જિલ્લાના તિલેબાનીમાં પવિત્ર સિદ્ધેશ્વર મહાદેવની ભૂમિ પર આયોજિત જાહેર સભામાં ભાગ લીધો. દેવઘરની માતૃશક્તિ અને યુવા શક્તિમાં ભાજપ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદી સરકારમાં દેવગઢ જિલ્લાના વિકાસ માટે 2200 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે.

ઓડિશામાં ડબલ એન્જિન સરકાર બનશે

તેમણે કહ્યું કે જો ઓડિશામાં મોદીની ડબલ એન્જિન સરકાર બનશે તો તમામ પાત્ર લાભાર્થીઓને દેવગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાયમી મકાનો આપવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ ડાંગરની MSP વધારવામાં આવશે. પીવાના શુદ્ધ પાણીની સમસ્યા દૂર થશે. શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ભરવાની સાથે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સુધારો કરવામાં આવશે. હું હંમેશા દેવગઢના લોકોના સુખ-દુઃખમાં સામેલ રહ્યો છું અને ભવિષ્યમાં પણ સામેલ રહીશ.

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">