ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સારા સાથે કરી સગાઈ

15 માર્ચ, 2025

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયા સામે સેમિફાઇનલ મેચ રમી. આ ટીમના એક ખેલાડીનો સારા સાથે ખાસ સંબંધ છે.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોહ્ન્સને ગયા વર્ષે સારા સાથે સગાઈ કરી હતી.

સ્પેન્સર જોહ્ન્સનની ઓગસ્ટ 2024 માં સારા પેથેરિક સાથે સગાઈ થઈ. બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

સ્પેન્સર અને સારા ઘણા વર્ષોથી સાથે છે. બંનેએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

સ્પેન્સર એક ક્રિકેટર છે અને તેની ભાવિ પત્ની સારા એડિલેડમાં એક આર્કિટેક્ચરલ ફર્મમાં કામ કરે છે.

સારા હંમેશા સ્પેન્સર જોહ્ન્સનને સપોર્ટ કરે છે. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશા તેમનો સાથ આપ્યો છે.

સ્પેન્સર જોહ્ન્સન અને સારા પેથેરિકે સોશિયલ મીડિયા પર તેમની સગાઈની જાહેરાત કરી.