15 માર્ચ 2025

WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન?

WPL 2025ની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ અને  મુંબઈ ઈન્ડિયન્સની થશે ટક્કર  

Pic Credit - PTI/Instagram/Getty

WPL 2025ની ફાઈનલમાં  કેવું હશે મુંબઈમાં હવામાન?

Pic Credit - PTI/Instagram/Getty

AccuWeather અનુસાર, 15 માર્ચે મુંબઈમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે

Pic Credit - PTI/Instagram/Getty

WPL 2025ની ફાઈનલની રાતે મુંબઈમાં વરસાદની  કોઈ શક્યતા નથી

Pic Credit - PTI/Instagram/Getty

મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે

Pic Credit - PTI/Instagram/Getty

જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી ઘટી શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

આનો અર્થ એ થયો કે વરસાદને કારણે મેચમાં  કોઈ વિક્ષેપ નહીં આવે

Pic Credit - PTI/Instagram/Getty

15 માર્ચે મુંબઈમાં  WPL 2025ની ચેમ્પિયન ટીમ  કોણ બનશે ત નક્કી થઈ જશે

Pic Credit - PTI/Instagram/Getty