AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુંડલીમાં મંગલદોષનો પ્રભાવ હોય તો આ ઉપાયો દ્વારા મેળવો રાહત- વાંચો

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર જ્યારે કુંડળીમાં પહેલા, ચોથા, સાતમા અને બારમાં ભાવમાં મંગળ હોય તો કુંડલીમાં મંગળ દોષ લાગે છે. મંગળ દોષ હોવાને કારણે વ્યક્તિને જીવનમાં કલેહ, કંકાસ અને તણાવનો સામનો કરવો પડી શકે છે. જો કે માંગલિક શબ્દ સાંભળતા જ લોકો થોડા ડરી જાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તે એક વિશેષ સ્થિતિ છે જે ચોક્કસ ગ્રહોની રચનાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુંડલીમાંથી મંગળદોષના પ્રભાવને ઓછો કરવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આવો જાણીએ જ્યોતિશ મધુ પ્રિયાએ સૂચવેલા ઉપાયો

| Updated on: Apr 21, 2026 | 4:54 PM
Share
જે વ્યક્તિઓની કુંડળીમાં મંગલ દોષ હોય છે, તેમણે તેમના લગ્ન પહેલા વિષ્ણુ વિવાહ કરવા જોઈએ. આ ઉપરાંત પીપળાના ઝાડ સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે અથવા માટીના ઘડા સાથે પ્રતીકાત્મક લગ્ન કરી શકે છે.

1 / 8
મંગળ દોષની અસરો ને ઓછી કરવા અથવા તેના પ્રભાવથી બચવા માટે લગ્ન પછી  નિયમિત રીતે હનુમાન મંદિરમાં મધ ચઢાવવુ જોઈએ.

2 / 8
દર મંગળવારે 40 પતાશા લઈ તેને દર મંગળવારે વહેતા પાણીમાં પધરાવવા જોઈએ, આવુ કરવાથી મંગલ દોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

3 / 8
મંગલ દોષ નિવારવા માટે, દર મંગળવારે લાલ મસૂરની દાળનું દાન કરો

4 / 8
મંગળ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે મંગળવારનુ વ્રત પણ કરી શકો છો.  વધુમાં, તમે દર મંગળવારે નિયમિત રીતે  હનુમાન ચાલીસા નો પાઠ કરી શકો છો.

5 / 8
મંગલ દોષના પ્રભાવને ઓછો કરવા માટે, તમે રોજ સવારે રૂદ્રાક્ષની માળાથી 'ओम क्रां क्रीं क्रौं सः भौमाय नमः' નો જાપ કરી શકો છો.

6 / 8
એવું માનવામાં આવે છે કે  મંગળદોષ ની પ્રતિકૂળ અસરો 28 થી 30 વર્ષની ઉંમર વચ્ચે ઓછી થઈ જાય છે. તેથી, આ ઉંમર પછી લગ્ન કરવા શુભ માનવામાં આવે છે.

7 / 8
કુંડલીમાં મંગળદોષના પ્રભાવને કારણે લગ્નમાં વિલંબ, લગ્ન વિચ્છેદ, જીવનસાથી સાથે કોઈને કોઈ વાતને લઈને તણાવ, વૈવાહિક જીવનમાં કોઈને કોઈ મતભેદ તરફ દોરી શકે છે. માંગલિક વ્યક્તિને ક્રોધ બહુ આવે છે. માંગલિક દોષ હોવાને કારણે વ્યક્તિને સંપતિ અને જમીન મામલામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડે છે. સાથે જ મંગળ દોષવાળી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

8 / 8

MI vs GT: 150 kphની સ્પીડે આવેલો બોલ પેટમાં વાગ્યો ને ગોટો વળી ગયો, પછી તિલકે GTના બોલરને એવા ધોયા કે પલટી નાખી મેચની બાઝી

Follow Us
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું

1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન

સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'

અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video

ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?

g clip-path="url(#clip0_868_265)">