AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખાવાના ફાંફા અને કોપી કરવામાં પહેલા નંબરે છે કંગાળ પાકિસ્તાન, જુઓ ફોટો

એક પાકિસ્તાની કપડાની બ્રાન્ડ આલિયા ભટ્ટની AI ફોટો ઉપયોગ કરીને કપડાં વેચી રહી છે. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના નકલી ફોટો સામે આવ્યા બાદ ચાહકો ગુસ્સે થયા છે છે. બોલિવુડની ટોપ અભિનેત્રીમાં આલિયા ભટ્ટનું નામ સામેલ છે.

Breaking News : ખાવાના ફાંફા અને કોપી કરવામાં પહેલા નંબરે છે કંગાળ પાકિસ્તાન, જુઓ ફોટો
| Updated on: Apr 21, 2026 | 4:20 PM
Share

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ લાંબા સમયથી ડાયરેક્ટર્સની પહેલી પસંદ રહી છે.અભિનેત્રી પરિવારને સંભાળવાની સાથે કરિયર પણ સંભાળી રહી છે. આ સાથે અનેક મોટી ફિલ્મોનો ભાગ પણ છે. તેની આ વર્ષે ફિલ્મ અલ્ફા રિલીઝ થશે. હાલમાં તેનું નામ મોટી ફિલ્મો સાથે જોડાયેલું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે એક પાકિસ્તાની ફેશન બ્રાન્ડના છે. જેને જોયા બાદ ચાહકો ગુસ્સે થયા છે. આ 10 ફોટો ચાર દિવસ પહેલા જ અપલોડ કરવામાં આવી છે. તો શું આ ખરેખર પાકિસ્તાની બ્રાન્ડ માટે આલિયા ભટ્ટે શુટ કર્યું છે. તો નહી આલિયા ભટ્ટે આ બ્રાન્ડ માટે શુટ કર્યું છે.

આખો મામલો શું છે

આલિયા ભટ્ટના જે ફોટો એક પાકિસ્તાની ફેશન બ્રાન્ડે શેર કર્યા છે. તે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તો તમને જોવા મળશે નહી પરંતુ ચાહકોની નજર સામે આ ફોટો આવ્યા છે. તેમણે આ બ્રાન્ડને લીગલ નોટિસ મળવાની વાત કહી છે. આખો મામલો શું છે. સૂટમાં આલિયા ભટ્ટનો અંદાજ બધાને પસંદ આવ્યો છે. નફ્ફટ પાકિસ્તાન વિશે લોકો ગુસ્સે થયા છે.

આ બ્રાન્ડે પોતાના સલવાર-શૂટમાં આલિયા ભટ્ટની એઆઈ ફોટો બનાવી શેર કરી છે. જેમાં કેપ્શનમાં લખ્યું આલિયા ભટ્ટને પણ અમારો પ્યોર શીશા સિલ્ક કલેક્શન પસંદ આવ્યું છે.

આલિયા ભટ્ટની વાત કરીએ તો તેની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહી પરંતુ તે એક ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. દુનિયાભરમાં તેના ખુબ મોટી સંખ્યામાં ચાહકો છે. આલિયા ભટ્ટનું નામ કંપની સાથે જોડી પાકિસ્તાની બ્રાન્ડ ભલે ફાયદો કરી રહ્યું પરંતુ આ નકલી ફોટો પર લોકો ગુસ્સે થયા છે.આનાથી એ ખબર પડે છે કે, પાકિસ્તાની બ્રાન્ડને પોતાના દેશના સ્ટાર કે પોપ્યુલારિટી પર કોઈ વિશ્વાસ નથી. આ માટે તે પાકિસ્તાની અભિનેત્રીને છોડી કપડાંના પ્રમોશન માટે આલિયા ભટ્ટનો ઉપયોગ કરી રહ્યું છે.

દાદા અને પિતાએ કર્યા 2 વખત લગ્ન, આલિયા ભટ્ટનું ગુજરાત સાથે છે ખાસ કનેક્શન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">