United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા
જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.ત્યારે ઝોયા અગ્રવાલે જણાવ્યું કે,"આ તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે."

United Nations: જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)મહિલા પ્રવકતા બનનાર એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલે જણાવ્યું હતુ કે “સંયુક્ત રાષ્ટ્ર જેવા પ્લેટફોર્મ પર મારા દેશ અને એર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.”
I am so humbled and privileged that I have represented our country & flag carrier Air India on a platform like UN Women. I’m so honoured to carry our flag all across the world: Air India pilot Captain Zoya Agarwal on becoming UN Women’s spokesperson for Generation Equality pic.twitter.com/6RtsKK4ODG
— ANI (@ANI) August 12, 2021
વધુમાં કેપ્ટન ઝોયા અગ્રવાલે(Captain Zoya Agarwal) જણાવ્યું હતુ કે, “જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મેં સપના જોવાનું શરૂ કર્યું. હું દરેક સ્ત્રીને કહેવા માંગુ છું કે તમારા આસપાસના વાતાવરણને ધ્યાનમાં લીધા વગર સપના જુઓ અને તેને પૂર્ણ કરવા માટે તમારી બધી મહેનત સમર્પિત કરો, સપના જરૂરથી સાકાર થશે.”
I am so humbled and privileged that I have represented our country & flag carrier Air India on a platform like UN Women. I’m so honoured to carry our flag all across the world: Air India pilot Captain Zoya Agarwal on becoming UN Women’s spokesperson for Generation Equality pic.twitter.com/6RtsKK4ODG
— ANI (@ANI) August 12, 2021
આપને જણાવવું રહ્યું કે, જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.
આ પણ વાંચો: Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ