Iron Rich Foods: આયર્નથી ભરપુર આ ખોરાકને આહારમાં સામેલ કરો, શરીર માટે છે સૌથી વધુ જરૂરી

TV9 GUJARATI

|

Updated on: Aug 19, 2021 | 4:49 PM

આયર્નએ આપણા શરીરને જરૂરી સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. ચાલો જાણીએ કે આયર્નથી ભરપુર કયા ખોરાકને આહારમાં સમાવી શકાય છે.

ઈંડાનો નાસ્તો માત્ર પ્રોટીનથી સમૃદ્ધ નથી પણ આયર્નથી પણ ભરપુર હોય છે. ઈંડા જરદીમાં હાજર આયર્ન ઉર્જા અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

1 / 8
બ્રોકોલીમાં આયર્નનો ખૂબ સારો સ્રોત છે. બ્રોકોલીમાં વિટામિન સી, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન કે, મેગ્નેશિયમ, ઝીંક, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા કેટલાક અન્ય જરૂરી પોષક તત્વો પણ છે. આ શાકભાજી તમારા હૃદય માટે સારી છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

2 / 8

ચણાએ ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેઓ વજનને નિયંત્રિત કરે છે અને પાચનમાં સુધારો કરે છે. તેઓ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે ચણાનું શાક બનાવી શકો છો અથવા તેને તમારા સલાડમાં ઉમેરી શકો છો.

3 / 8
કોળાના બીજ આ નાના બીજમાં વિટામિન એ, સી, કે અને બી 9 અને પોટેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા ખનીજ સાથે અન્ય વિટામિન સાથે આયર્નથી ભરપુર હોય છે.

4 / 8
સોયાબીનએ આયર્ન, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે, જે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. તે આપણી રોગપ્રતિકાત્મક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 8
દાડમ એક એવું ફળ છે જે ઘણા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરી શકે છે. દાડમ આયર્નનો સારો સ્રોત માનવામાં આવે છે. દાડમ અથવા દાડમનો રસ પીવાથી આયર્નની ઉણપ દૂર કરી શકાય છે.

6 / 8
અંજીરમાં વિટામીન A, B1, B2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. રાત્રે બે અંજીરને પાણીમાં પલાળીને, સવારે તેનું પાણી પીવાથી અને અંજીર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર વધારી શકાય છે.

7 / 8
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ વધારે હોય છે. અખરોટ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ પૂરી થઈ શકે છે.

8 / 8

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati