AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Herbal Tea: બદલાતી ઋતુમાં રહો સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ વધારવા કરો આ હેલ્ધી હર્બલ ટીનું સેવન

Herbal Tea : બદલાતી સિઝનમાં સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે તમે આ 5 હર્બલ ટી અજમાવી શકો છો. આવો જાણીએ આ હર્બલ ટી કઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:18 PM
Share
તુલસી અને અશ્વગંધા ચા - આ ચા તણાવને દૂર કરવામાં અને ચિંતાનો સામનો કરવામાં મદદ કરે છે. તુલસી અને અશ્વગંધા ઔષધીય ગુણો ધરાવે છે. તમે લાંબા અને કંટાળાજનક દિવસ પછી તુલસી અને અશ્વગંધા ચા પી શકો છો.

1 / 5
ફુદીનો અને આદુની ચા - ફુદીનો અને આદુની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઉત્તમ પીણું છે. જ્યારે તીખા તમતમતા સ્વાદવાળું તેલ આપનારી આ વનસ્પતિ ચા તાજગી આપે છે, તણાવ ઘટાડે છે અને ત્વચા માટે ફાયદાકારક છે. તો આદુ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. તમે તમારી પસંદગી મુજબ આ ચાને દૂધ સાથે કે વગર બનાવી શકો છો.

2 / 5
ડીટોક્સ હળદરની ચા - હળદરમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી ગુણો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ચા બનાવવા માટે તમારે ફક્ત હળદર, સમારેલા આદુ, કાળા મરી, મધ અને પાણીની જરૂર છે.

3 / 5
મધ, લીંબુ, આદુની ચા - આ એક ઝડપી અને સરળ ચા છે. તે લગભગ 10 મિનિટ લે છે. જો તમે તમારી નિયમિત દૂધની ચાથી કંટાળી ગયા છો, તો આને અજમાવી જુઓ. તેનો સ્વાદ ખૂબ જ સારો છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. અપચો શાંત કરવામાં મદદ કરે છે.

4 / 5
આદુ અને મુલેઠી ચા - મુલેઠી શરદી અને ઉધરસમાં રાહત આપે છે અને ગળાને શાંત કરે છે. તે માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ પાચન તંત્રને જાળવવામાં પણ મદદ કરે છે. તે ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમારે આ ચાને તમારા નિયમિત આહારમાં સામેલ કરવી જોઈએ.

5 / 5
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

g clip-path="url(#clip0_868_265)">