Health Tips : દાડમના આ ફાયદાઓ તમને નહીં ખબર હોય, જાણીને આજથી જ કરો સેવન
દાડમ જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ ગુણકારી પણ હોય છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે તમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
Share

દાડમ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. દાડમ ખાવાથી શરીરમાં લોહીની કમીને ઝડપથી દૂર કરી શકાય છે અને શરીરમાં નેચરલ લોહીને વધારી શકાય છે.
1 / 6

દાડમના પાન પીસીને દાઝ્યા પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછા થઈ જાય છે અને દર્દમાં પણ આરામ મળે છે.
2 / 6

હૃદય માટે પણ દાડમ ખૂબ જ ફાયદાકારી છે. રોજ દાડમ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.
3 / 6

દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન એ, સી, ઈ અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.
4 / 6

જો તમને પણ મોઢામાં ચાંદા પડવાની તકલીફ છે તો 10 ગ્રામ દાડમના પાન લઈ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે એટલે ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરવા. આમ કરવાથી મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.
5 / 6

દાડમની તાજી, કોમળ કળીઓ પીસીને પાણીમાં મિક્સ કરીને ગાળીને પિવાથી ગર્ભધારણની ક્ષમતા વધે છે.
6 / 6
Related Photo Gallery
જે રેફરીને USAમાં એન્ટ્રી ન મળી તેને ફિફા સંપૂર્ણ પગાર આપશે
બિગ બોસ 19 ના ભૂતપૂર્વ ફાઇનલિસ્ટ પ્રણિત મોરેનો પરિવાર જુઓ
વેપારમાં આકસ્મિક ધનલાભના યોગ, કાર્યક્ષેત્રમાં વધશે પ્રગતિ
હરમનપ્રીત કૌરે પહેલો રન લેતા જ રચ્યો ઈતિહાસ, બની નંબર-1
નવા ટેક્સ નિયમોથી મ્યુચ્યુઅલ ફંડમાં મોટો ફેરફાર, રોકાણકારો કેમ દૂર થયા
ધીરજ-કુમકુમની જોડીએ તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો
શું છે 'મૌની રોય'ની સેક્સ્યુઆલિટીનું 'સત્ય'?
NPS vs Mutual Fund: નિવૃત્તિ માટે હવે કયું રોકાણ વધુ ફાયદાકારક?
આ 5 શેરમાં 'ગોલ્ડન ક્રોસઓવર'! તમે ખરીદશો કે નહીં?
ગુરુ બદલશે 'ચાલ', 4 રાશિની થશે 'ચાંદી-ચાંદી'
શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશીને શું થયું? અચાનક પ્રેક્ટિસ સેશન છોડી દીધું
ભારત-પાકિસ્તાન મહામુકાબલા પહેલા મોટો ઝટકો, કેપ્ટનના રમવા પર સસ્પેન્સ
પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો મંધાના, ઈંગ્લેન્ડમાં હજુ સુધી નથી થઇ આઉટ
રામ મંદિરના દાન પાત્રની નોટો ગણતી વખતે ચોરીના ગંભીર આક્ષેપ!
હાલ ભાવ ભલે ઘટ્યા પણ 'સોનું' ફરી લગાડશે 'મોટી દોડ'!
T20 World Cup:ભારત-પાકિસ્તાન મેચમાં દીપ્તિ શર્મા પાસે નંબર-1 બનવાની તક
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! 30 દિવસની વેલિડિટીમાં મળી રહ્યા 50GB ડેટા
બચેલી ચા પત્તીથી મિનિટોમાં માખીઓને ભગાડો, જાણો 5 સરળ ઉપાય !
BSNLનો 28 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન ! મળશે 2GB ડેટા
શું ઝવેરી પાણીમાં દાગીના બોળીને સોનું કાઢી શકે?
NSE IPO પર મોટી અપડેટ ! આ અઠવાડિયે ફાઈલ થઈ શકે છે DRHP
સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં એપલ સાઇડર વિનેગર ભેળવીને પીવાના ફાયદા
પોલીસ કોઈ વ્યક્તિને કેટલા સમય માટે પોલીસ સ્ટેશનમાં રાખી શકે છે?
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મુખ્ય પ્રવેશદ્વાર પર જરૂર કરો આ કામ
શું હેલ્મેટ પહેરવાથી વાળ ખરવા લાગે છે ?
ટુ-વ્હીલરમાં કરાવ્યા આ બદલાવ તો થશે 10,000નો દંડ ! RC પણ થઈ શકે છે રદ
હવે એક જ ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! બસ કરી લો આ સેટિંગ્સ
આ 5 રાશિના જાતકોની કિસ્મતના દ્વાર ખોલશે મંગળનું મહાગોચર !
મોટા ઓર્ડરે બદલ્યો માહોલ, હવે રોકાણકારોની નજર આ શેર પર
સોનાના ભાવમાં મોટો ઘટાડો! એક અઠવાડિયામાં ₹6,680 સુધી સસ્તુ થયું ગોલ્ડ
મૂળાંક 7 વાળા લોકોની છઠ્ઠી ઇન્દ્રિય કેમ હોય છે મજબૂત?
ગુજરાત સહિત ભારતના 7 રહસ્યમય મંદિરો, જેના રહસ્યો આજે પણ ઉકેલાયા નથી !
DA, HRA અને પેન્શનને લઈને નિયમ જાહેર ! જાણો કયો રૂલ બદલાયો?
બેંક એકાઉન્ટ નંબરમાં આ 3 અંક હોવા શુભ માનવામાં આવે છે !
3 હજાર રુપિયાથી કરોડમાં નેટવર્થ બનાવનાર સપના ચૌધરીનો જુઓ પરિવાર
લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળશે, વેપારમાં આર્થિક લાભના સંકેત
માત્ર 62 ઈનિંગમાં 3000 ODI રન, શુભમન ગિલ બન્યો નંબર-1
કેનેડાના 4 રાજ્યો જ્યા સેટલ થવું એક દમ સરળ
16000 રન... રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર માત્ર બીજો ભારતીય
પિન્ક ડ્રેસમાં સુરભિ જ્યોતિએ ફલોન્ટ કર્યો બેબી બંપ
NH પર આખી લંબાઈમાં લાઇટ્સ કેમ નથી? NHAIએ આપ્યો જવાબ
પ્લેટફોર્મ ટિકિટ છતાં 500નો દંડ, જાણો રેલવેનો ખાસ નિયમ
₹47નું ડિવિડન્ડ! આ શેર ₹10,000ને પાર જશે, તેવી શક્યતા
ભારે ઉતાર-ચઢાવ વચ્ચે 'ચાંદી'ના ભાવ વધશે, એક્સપર્ટ્સે 'મોટો ટાર્ગેટ'
39 વર્ષના રોહિતે 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બન્યો નંબર-1
રસોડાના ડ્રોઅરમાં એલ્યુમિનિયમ ફોઇલ શા માટે પાથરે છે લોકો?
IND vs AFG: બે ખેલાડીઓનું ડેબ્યૂ, વિરાટની જગ્યાએ આ દિગ્ગજને તક
માત્ર અંગૂઠો જોઈને જાણી શકાય છે માણસની અસલી ઓળખ?
ઘરની સુખ-સમૃદ્ધિ માટે રસોડામાં આ '5 વસ્તુ' હંમેશા રાખો 'ભરેલી'
'સોનું' ખરીદનારાઓ માટે મોટી તક કે મોટો ઝટકો?
સ્મૃતિ મંધાનાએ એક જ મેચમાં ત્રણ રેકોર્ડ બનાવ્યા
2026 માં ડિસેમ્બર સુધી વાહન ખરીદવા માટેના સૌથી શુભ દિવસો જાણો
સોનાના ભાવને લઈને થઈ ગઈ 'મોટી આગાહી', નવો ટાર્ગેટ જાણીને તમારા હોશ ઊડી જશે
એપલ સાઇડર વિનેગર પીવાના 8 અદ્ભુત ફાયદા !
પતિથી પણ વધારે પૈસાદાર છે કિરણ ખેર, જુઓ નેટવર્થ
છત પર મોર, ચકલી કે પોપટ દેખાય તો શું મળે છે સંકેત? જાણો રસપ્રદ માન્યતાઓ
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ