Gujarati NewsHealthHealth Care Tips: There are many benefits to eating millet other than reducing obesity, know the details
Health Care Tips : મોટાપો ઓછો કરવા સિવાય બાજરો ખાવાના છે અનેક ફાયદા, જાણો વિગતે
બાજરીના રોટલા અથવા ખીચડી શિયાળામાં પણ ઘણા ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કહેવાય છે કે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર બાજરી ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને મેદસ્વીતા ઓછી થાય છે. બાજરી ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. જાણો તેમના વિશે..
બધી તસ્વીર પ્રતીકાત્મક છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)