VIDEO : ગુજરાતના આ પ્રધાને પાકિસ્તાન સામે ગુમાવ્યો પિત્તો, ‘ભારતમાં લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઇએ’
ગુજરાતના વરિષ્ઠ પ્રધાન ગણપત વસાવાએ પુલવામા આતંકી હુમલા પર તીખા પ્રત્યાઘાત આપતા પાકિસ્તાન સામે પોતાનો પિત્તો ગુમાવી દીધો. TV9 Gujarati Web Stories View more પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ? નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી Money […]
ગુજરાતના વરિષ્ઠ પ્રધાન ગણપત વસાવાએ પુલવામા આતંકી હુમલા પર તીખા પ્રત્યાઘાત આપતા પાકિસ્તાન સામે પોતાનો પિત્તો ગુમાવી દીધો.
વન, આદિવાસી વિકાસ અને પર્યટન પ્રધાન ગણપત વસાવાએ સુરતમાં એક જાહેરસભા દરમિયાન કહ્યું કે પહેલા ભારતમાં લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઇએ. વસાવાએ કહ્યું, ‘જેવા સાથે તેવા થવું પડશે. લોકસભા ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થવી જોઇએ.’
ચૂંટણી રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો
ગણપત વસાવાએ કહ્યું, ‘અત્યારે ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠીકો દો. જો સામાન્ય ચૂંટણીમાં બે મહિનાનો વિલંબ થાય, તો પણ ઠીક છે, પરંતુ પાકિસ્તાનને એક બોધપાઠ ભણાવવો જોઇએ. આપણા 125 કરોડ ભારતીયો ઇચ્છે છે કે આપણા સશસ્ત્ર દળો આવું કંઇક કરે. આપણે પોતાના સૈનિકોની શહાદતનો બદલો ચોક્કસ લઇશું. આપણને આપણઆ જવાનો પર પૂરો ભરોસો છે.’
[yop_poll id=1504]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]