કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.
તાજ અરવલ્લી રિસોર્ટ અને સ્પા ઉદયપુર: રોકાણ, લગ્ન અને કાર્યક્રમો માટે એક સુંદર સ્થળ
તાજ અરવલ્લી રિસોર્ટ અને સ્પા, રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત છે. અહી એક આધુનિક, ઉચ્ચ ટેકનીક રિસોર્ટ છે. જે અરવલ્લી પહાડિઓની પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલું છે. અહી સ્પા, સ્વિમિંગ પૂલ, જેવી અનેક સુવિધાઓ છે. ખાસ વાત એ છે કે, અહી અનેક રેસ્ટોરન્ટ અને બાર પણ છે. તાજ અરવલ્લી રિસોટ અને સ્પા ઉદયપુરના એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી પણ જોડાયેલું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 19, 2025
- 12:56 pm
Surat: ભાવનગરના કાળાતળાવ ગામે વૃદ્ધ પર હુમલા બાબતે, પાટીદાર અને રબારી સમાજ સામસામે, જુઓ Video
ચાર દિવસ પહેલા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે ખેડૂત પર થયેલા હુમલા પછી પાટીદાર અને રબારી સમાજ વચ્ચે તણાવ સર્જાયો છે. જુઓ વિગતે.
- TV9 Gujarati
- Updated on: Aug 12, 2025
- 7:30 pm