Valentine Week માં આવી રહી છે આ જોવાલાયક વેબ સિરીઝ અને ફિલ્મ

Web Series: આ મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ (OTT)પર એક કરતા વધુ વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. વર્ષની શરૂઆતમાં જ અનેક સિરીઝની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કેટલીક વેબ સિરીઝ બહાર પાડવામાં આવી છે. આજે તમને જણાવીશું કે ફેબ્રુઆરીના આ રોમાંસના મહિનામાં તમારું મનોરંજન કરવા કઇ વેબ સિરીઝ આવી રહી છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 11, 2021 | 2:21 PM
લાઈફ ઇન અ યર ફિલ્મ 17 વર્ષીય ડેરિન વિષે છે.જેને ખબર પડે છે કે તેની પ્રેમિકા મરી રહી છે. તે બંને સાથે મળીને આ એક વર્ષમાં પૂરું જીવન જીવવા માંગે છે. ફિલ્મમાં કારા ડેલેવિંગ, ક્યુબા ગુડિંગ જુનિયર અને નિયા લોંગ જોવા મળશે છે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થશે.

1 / 5
'ટૂ ઓલ ધ બોયઝ' ની અંતિમ સિરીઝ 12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફેન્સ આ સિરીઝને લઈને ખૂબ ઉત્સાહિત છે. તેની અગાઉની સીઝન ઘણી સફળ રહી હતી.

2 / 5
'ધ ફેમીલી મેન 2' જલ્દી જ 12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. એમેઝોન પ્રાઈમ પર આવનારી આ સિરીઝની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી છે. પરંતુ ખબર અનુસાર તાંડવના વિવાદને લઈને આ સિરીઝની ડેટ આગળ વધી શકે છે.

3 / 5
વેબ સિરીઝ 'લાઇવ ટેલિકાસ્ટ' ડિઝની પ્લસ હોટસ્ટાર પર 12 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રીમ થશે. આ એક હોરર સિરીઝ છે, જેમાં કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરે બાદ ખુબ આતુરતાથી સિરીઝની રાહ જોવાઈ રહી છે.

4 / 5
એક્સક્લુઝિવ સિરીઝ ક્રેશ (Crash) Zee5 પર વેલેન્ટાઇન ડેના દિવસે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. સિરીઝમાં ચાર ભાઈ-બહેનોની એક વાર્તા છે. અનુષ્કા સેન, અદિતિ શર્મા અને રોહન મેહરા લીડ રોલમાં જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

g clip-path="url(#clip0_868_265)">